AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Success Story: કોણ છે આયર્ન લેડી IPS સંજુક્તા પરાશર, પોતાની સુંદરતા માટે પણ પ્રખ્યાત

Success Story: IPS સંજુક્તા પરાશર આયર્ન લેડી તરીકે ઓળખાય છે. સંજુક્તાએ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓલ ઓવર ઈન્ડિયા રેન્ક 85 મેળવ્યો હતો. તેણે જેએનયુમાંથી અભ્યાસ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 12:58 PM
Share
Success Story of IPS Officer:  UPSC પરીક્ષા આપીને IAS અને IPS બનેલા ઉમેદવારોને ઉદાહરણો તરીકે યાદ કરવામાં આવે છે. આવા જ એક અધિકારી આસામના રહેવાસી IPS સંજુક્તા પરાશર છે. દેશમાં આયર્ન લેડી તરીકે જાણીતી સંજુક્તા પરાશરની સફળતાની ગાથા લાખો યુવાનોને પ્રેરણા આપનારી છે.

1 / 5
આસામમાં જન્મેલા અને ઉછરેલા સંજુક્તા પરાશરે આસામમાં પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. આ પછી તેણે દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું. બાદમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી જેએનયુમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી.

2 / 5
જેએનયુમાંથી પીજી કર્યા બાદ સંજુક્તાએ અમેરિકન ફોરેન પોલિસીમાં એમફીલ અને પીએચડી કર્યું. આ દરમિયાન તેણે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી. તેણે વર્ષ 2006માં UPSC પરીક્ષામાં AIR રેન્ક 85 મેળવ્યો હતો.

3 / 5
UPSC CSE માં ટોપ રેન્ક મેળવ્યા પછી પણ સંજુક્તાએ IAS ને બદલે ભારતીય પોલીસ સેવા એટલે કે IPS પસંદ કરી. મેઘાલય-આસામ કેડર પસંદ કરીને, તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમર્પિત કારકિર્દીની શરૂઆત કરી.

4 / 5
આસામમાં માકુમ ખાતે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકેની તેમની પ્રારંભિક પોસ્ટિંગ દરમિયાન, પરાશર તેમની નિર્ભયતા માટે ઝડપથી ઓળખાઈ ગયા. બાદમાં તેને ઉદલગીરીમાં બોડો અને બાંગ્લાદેશીઓ વચ્ચેની હિંસાને નિયંત્રિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. IPS સંજુક્તા પરાશર આસામમાં આયર્ન લેડી તરીકે ઓળખાય છે. (ઇનપુટ ક્રેડિટ-ટીવી9 ભારત વર્ષ)

5 / 5
Follow Us
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'

ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી

ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video

ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના

મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP

નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ

ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર

1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?

સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે

g clip-path="url(#clip0_868_265)">