AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું વારંવાર Fridge ખોલવાથી વધારે આવે છે Electricity bill ? જાણો અહીં

Refrigerator Tips: હાલ ગરમીની સિઝનમાં લોકો ઠંડુ પાણી પીવાનું પસંદ કરે છે આથી દિવસ દરમિયાના ઘણી વખત ફ્રિજ ખોલી ઠંડા પાણીની બોટલ કાઢે છે, ત્યારે તમે સાંભળ્યું હશે કે ફ્રિજ વારેવારે ખોલવાથી બિલ વધારે આવે છે ત્યારે શું આ ખરેખ સાચું છે ચાલો અહીં જાણીએ.

| Updated on: Apr 18, 2025 | 11:16 AM
Share
આજકાલ, લગભગ બધા જ ઘરોમાં ઇલેક્ટ્રિકલ ઉપકરણોનો ઉપયોગ થાય છે. આનાથી આપણું જીવન સરળ બન્યું છે, પરંતુ તેનાથી આપણા ખર્ચમાં પણ વધારો થયો છે. ત્યારે હાલ ગરમીની સિઝનમાં લોકો ઠંડુ પાણી પીવાનું પસંદ કરે છે આથી દિવસ દરમિયાના ઘણી વખત ફ્રિજ ખોલી ઠંડા પાણીની બોટલ કાઢે છે, ત્યારે તમે સાંભળ્યું હશે કે ફ્રિજ વારેવારે ખોલવાથી બિલ વધારે આવે છે ત્યારે શું આ ખરેખ સાચું છે ચાલો અહીં જાણીએ.

1 / 8
ફ્રિજ એક ઉપકરણ છે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે અને હાલ ગરમીના કારણે તેનો જોરશોરમાં ઉપયોગ થઈ રહ્યો છે, પણ આ દરમિયાન તેના વધુ વપરાશના કારણે વીજળીના બિલમાં પણ વધારો થાય છે, ત્યારે જો તમે પણ વારંવાર ફ્રિજ ખોલી અંદરથી ઠંડુ પાણી કોઈ વસ્તુ કાઢતા હોવ તો આ સમાચાર તમારા માટે છે.

2 / 8
ફ્રિજને વારંવાર ખોલી અંદરથી પાણી કે કોઈ ખાવાની વસ્તુઓ જરુર પડે એટલે કાઢવી પડે છે. પરંતુ આમ ફ્રિજ વારંવાર ખોલવામાં આવે તો તે વીજળીનો વપરાશ વધારે છે અને તેના કારણે તમારી વીજળીનું બિલ નોંધપાત્ર રીતે વધે છે.

3 / 8
રેફ્રિજરેટર વારંવાર ખોલવાથી વીજળીનો વપરાશ વધે છે અને કોમ્પ્રેસરને પણ વધુ મહેનત કરવી પડે છે, જેથી કોમ્પ્રેસરની લાઈફ ઘટી શકે છે. આ ઉપરાંત, રેફ્રિજરેટર વારંવાર ખોલવાથી અંદરનું તાપમાન બદલાય છે, જેના કારણે ખોરાક ઝડપથી બગડી પણ શકે છે.

4 / 8
જ્યારે તમે રેફ્રિજરેટર ખોલો છો, ત્યારે ગરમ હવા અંદર જાય છે અને રેફ્રિજરેટરને ઠંડુ થવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે. આમ, તે વધારે વીજળીનો વપરાશ કરે છે અને તમારું બિલ પણ વધારે છે.

5 / 8
કોમ્પ્રેસરનું આયુષ્ય ઘટે: નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ફ્રિજ વારંવાર ચાલુ બંધ થાય તો કોમ્પ્રેસર પણ વારંવાર ચાલુ અને બંધ થાય છે અને આમ તેનું આયુષ્ય ઘટી શકે છે.

6 / 8
તાપમાનમાં ફેરફાર: ફ્રિજને વારંવાર ખોલવાથી અંદરનું તાપમાન બદલાય છે, જેના કારણે ખોરાક ઝડપથી બગડી શકે છે.

7 / 8
બરફ જામી જવો:રેફ્રિજરેટર વારંવાર ખોલવાથી રેફ્રિજરેટરમાં બરફ બનવાની સમસ્યા પણ થઈ શકે છે, જેના કારણે તેની ઠંડક ક્ષમતા ઓછી થઈ જાય છે.

8 / 8

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">