AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : આ રક્ષાબંધન પર પ્રેમ વહેંચો વાયરસ નહીં, થીમ બેઇઝડ રાખડી તૈયાર કરાઈ

રક્ષાબંધનનો પર્વ નજીક છે. ત્યારે સુરતના રાખડી બજારોમાં હાલ થીમ બેઇઝડ રાખડીઓનું ચલણ વધારે જોવા મળી રહ્યું છે. જેમાં કોરોનની ગાઈડલાઇનનું પાલન કરવા સંદેશો પણ આપવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 12:26 PM
Share
સુરતમાં રક્ષાબંધનનો પર્વ નજીક છે ત્યારે શહેરમાં માસ્ક અને સેનિટાઇઝરના પ્રતીકની રાખડી ખુબ ડિમાન્ડમાં છે.

1 / 8
આ રાખડીમાં લખવામાં આવ્યું છે કે lets get vaccinated  એટલે કે ચાલો રસીકરણનો લાભ લઈએ.

2 / 8
હાલ કોરોનનો સમય ચાલી રહ્યો છે ત્યારે લોકોમાં જાગૃતિ લાવવા આ પ્રકારની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે.

3 / 8
કોરોનની મહામારી સામે લડવા વેક્સીન એકમાત્ર હથિયાર છે. જેથી લોકોને વેક્સીન લેવાનો સંદેશો આપવામાં આવ્યો છે.

4 / 8
આ રાખડીમાં માસ્કનો ઉપયોગ કરીને ખાસ રાખડી તૈયાર કરવામાં આવી છે.

5 / 8
રક્ષાબંધન ભાઈબહેનનો પ્રેમનો તહેવાર છે. ત્યારે આ રાખડીમાં સંદેશો આપવામાં આવ્યો છે કે પ્રેમ વહેંચો, વાયરસ નહીં.

6 / 8
હાલ દરેક વ્યક્તિ માટે રસીકરણ ખુબ જ જરૂરી છે તેવો મેસેજ આ રાખડીમાં આપવામાં આવ્યો છે.

7 / 8
કોરોનાના સમયમાં આ પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે કોરોનની ગાઈડલાઇનનું પાલન કરવું પણ જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે.

8 / 8
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી

પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી

તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે

પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી

જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ

સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર

કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ

ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન

g clip-path="url(#clip0_868_265)">