AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશી પક્ષીઓને લાગ્યો ગાંઠિયાનો ચટાકો, હજારો કિલોમીટર ખેડીને સુરત આવ્યા, જુઓ તસવીરો

સુરતમાં ઓસ્ટ્રેલિયન પક્ષીઓ સુરતી ગાંઠીયા ખાવા આવે છે. ગાંઠીયા માત્ર સુરતીઓ કે સુરતથી બહારથી આવનાર લોકોને જ નહીં પરંતુ વિદેશથી આવનાર પક્ષીઓને પણ આટલી હદે ગમી ગયા છે કે તેઓ જલના જીવ જંતુ ખાવાના બદલે આ ગાંઠીયા વધારે ખાવાનું પસંદ કરી રહ્યા છે.

Sanjay Chandel
| Edited By: | Updated on: Dec 26, 2023 | 11:26 AM
Share
શિયાળામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વિદેશથી પક્ષીઓ આવતા હોય છે.ગુજરાતમાં પાણી આચ્છાદિત વિસ્તારોમાં આ પક્ષીઓ આવીને વસવાટ કરતા હોય છે. શિયાળાની મજા માણવા હજારો કિલોમીટરનું અંતર કાપી વિદેશી પક્ષીઓ સૂર્યપુત્રી તાપી નદીના તટે આવતા હોય છે.

1 / 5
જો કે મહત્વની વાત એ છે કે આ પક્ષીઓ સુરતી ગાંઠીયા ખાવા પડાપડી કરતા જોવા મળે છે.સુરતમાં ઓસ્ટ્રેલિયન પક્ષીઓ સુરતી ગાંઠીયા ખાવા આવે છે. ગાંઠીયા માત્ર સુરતીઓ કે સુરતથી બહારથી આવનાર લોકોને જ નહીં પરંતુ વિદેશથી આવનાર પક્ષીઓને પણ આટલી હદે ગમી ગયા છે કે તેઓ જલના જીવ જંતુ ખાવાના બદલે આ ગાંઠીયા વધારે ખાવાનું પસંદ કરી રહ્યા છે.

2 / 5
આ ઓસ્ટ્રેલિયન પક્ષીઓ ખાસ કરીને પ્રજજન કરવા ટાપુ જેવા સ્થળો વધુ પસંદ કરતાં હોય છે.આ પક્ષીઓનું મહત્વનું અને જાણીતું સ્થળ  તાપી તટ બની ચૂક્યું છે. અહીં આવેલા આ વિદેશી પક્ષીઓ ગાંઠિયા સહેલાઈથી પચાવી રહ્યા છે.

3 / 5
રાજ્યમાં શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ વિદેશી પક્ષીઓની મોટું ઝુંડ અહીં જોવા મળી રહ્યું છે. હજારો કિલોમીટરનું અંતર કાપી ઓસ્ટ્રેલિયાથી આવતા આ પક્ષીઓને બ્લેક હેડેડ ગલ અને બ્રાઉન હેડેડ ગલ તરીકે ઓળખવામાં આવે છે.

4 / 5
 ડોક્ટર નિલય દેસાઈ જેઓ ફિઝિશિયન છે પરંતુ છેલ્લા 25 વર્ષથી પક્ષી નિરીક્ષણ કરી રહ્યા છે તેઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ઓક્ટોબર નવેમ્બર માસથી ઠંડીની શરૂઆત થાય છે અને આ સમય દરમ્યાન પક્ષીઓનું મોટું ઝુંડ તાપી નદીના તટે આવી જાય છે. પક્ષીઓને લોકો ગાંઠિયા અને તેલવાળી વસ્તુઓનો ખોરાક આપતા હોય છે, પરંતુ પક્ષીઓના આરોગ્ય માટે આ હાનિકારક છે. પરંતુ આ પક્ષીઓ માટે ગાંઠીયા પ્રિય બની ગયું છે તેઓ સહેલાઈથી એને ડાઈજેસ્ટ પણ કરી લેતા હોય છે.

5 / 5
Follow Us
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ

નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત

Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો

નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને

આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય

વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા

ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ

બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video

મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં

મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ

g clip-path="url(#clip0_868_265)">