Happy Birthday Riya Sen: બાળ કલાકાર તરીકે કરી હતી કરિયરની શરૂઆત, રિયા સેનની જાણી-અજાણી વાતો

રિયા સેન (Riya Sen) બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ પૈકી એક છે. પરંતુ શું તમે જાણો છો કે આજે બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ કે જેણે ણે એક સમયે બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 7:07 AM
રિયા સેન તે એક્ટ્રેસ પૈકી એક છે જે માત્ર ફિલ્મી પરિવારમાંથી જ નહીં પરંતુ રોયલ પરિવારમાંથી પણ છે. રિયાએ વર્ષ 1991માં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. રિયા દેવ વર્મા અને મુન મુન સેનની પુત્રી છે. તે રાયમા સેનની બહેન પણ છે.

1 / 5
રિયા સેનના પિતા દેવ વર્મા ઇલા દેવીના પુત્ર હતા. ઇલા દેવી રાણી હતી. તો આ મુજબ, રિયા પણ રાજાઓ અને બાદશાહોના પરિવારથી સંબંધ રાખે છે.

2 / 5
રિયાએ એક્ટ્રેસ તરીકે ફિલ્મોમાં તેની કરિયર વર્ષ 2000માં ફિલ્મ સ્ટાઈલથી કરી હતી. રિયાના માસૂમ ચહેરા અને બોલ્ડ સ્ટાઇલે ફેન્સનું દિલ જીતી લીધું હતું.

3 / 5
રિયાએ હિન્દી સિવાય બંગાળી, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. રિયા છેલ્લે વર્ષ 2020માં આવેલી સિરીઝ પતિ,પત્ની ઔર વોમાં જોવા મળી હતી.

4 / 5
તમને જણાવી દઈએ કે રિયા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે. તેનું નામ ક્રિકેટર શ્રીસંત, અશ્મિત પટેલ જેવા ઘણા સેલેબ્સ સાથે જોડાયેલું છે.

5 / 5

photo credit : Riya sen instagram

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">