World Cup Live Streaming : 5 ઓક્ટોબરથી Ahmedabad માં થશે વર્લ્ડ કપનો પ્રારંભ, જાણો મોબાઈલ અને ટીવી પર બધી મેચો ફ્રીમાં ક્યાં જોઈ શકો ?

ICC World Cup 2023 : 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે ભારતમાં દુનિયાની 10 ક્રિકેટ ટીમો વચ્ચે વર્લ્ડ કપની ટ્રોફી જીતવા માટે જંગ થશે. આ પહેલા આજે 10 ટીમના કેપ્ટનની પ્રેસ કોન્ફેરેન્સ અને ફોટોશૂટ યોજાયુ હતુ. ચાલો જાણીએ કે વર્લ્ડ કપની મેચ ફ્રીમાં કયાં જોઈ શકાશે ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:26 PM
5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડ કપની શરુઆત થવા જઈ રહી છે. આવતીકાલે પ્રથમ મેચ અમદાવાદમાં રમાશે. તે પહેલા આજે 4 ઓક્ટોબરના રોજ 10 ટીમોના કેપ્ટન અમદાવાદ પહોંચ્યા હતા.

1 / 5
સૌ પ્રથમ અમદાવાદમાં 10 ટીમોના કેપ્ટનની પ્રેસ કોન્ફેરેન્સ યોજાઈ હતી. 10 કેપ્ટન્સે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા.

2 / 5
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 10 કેપ્ટન્સે વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યુ હતુ. તમામ કેપ્ટન રનસંગ્રામ પહેલા મસ્તી-મજાકના મૂડમાં જોવા મળ્યા હતા.

3 / 5
તમે હોટસ્ટાર પર વર્લ્ડ કપ 2023ની તમામ મેચો ફ્રીમાં જોઈ શકશો. જો તમે લેપટોપ અથવા સ્માર્ટ ટીવી પર હોટસ્ટાર દ્વારા મેચ જોવા માંગો છો, તો તમારે તેના માટે કેટલાક પૈસા ચૂકવવા પડી શકે છે. OTT સિવાય, જો તમે ટીવી પર આ મેચોનો આનંદ માણવા માંગતા હો, તો તમારે સ્ટાર સ્પોર્ટ્સની ચેનલ નંબર 1 પર જવું પડશે. જ્યાં તમે કોમેન્ટ્રી સાથે મેચની મજા માણી શકશો.

4 / 5
ICCએ દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને ગ્લોબલ એમ્બેસેડર બનાવ્યો છે. 5 ઓક્ટોબરે સચિન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ટ્રોફી સાથે એન્ટ્રી કરતો જોવા મળશે.

5 / 5
Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">