IPOના લિસ્ટિંગને લઈને સેબીએ બદલ્યા નિયમો, જાણો હવે શું બદલાશે?

સેબીની મહત્વની બેઠકમાં મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. બેઠક દરમિયાન IPO લિસ્ટિંગને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જાણો IPO સંબંધિત નવો નિયમ હવે લાગુ થશે કે કેમ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 8:54 AM
SEBIએ IPO લિસ્ટિંગનો સમય ઘટાડીને 3 દિવસ કર્યો છે.

1 / 5
આ જાહેરાત પહેલા સેબી લિસ્ટિંગ માટે 6 દિવસનો સમય આપતી હતી.

2 / 5
લિસ્ટિંગનો આ નવો નિયમ 1 ડિસેમ્બર, 2023થી લાગુ થશે.

3 / 5
IPOના લિસ્ટિંગને લઈને સેબીએ બદલ્યા નિયમો, જાણો હવે શું બદલાશે?

4 / 5
સેબીનો દાવો છે કે તેનાથી કંપનીઓ માટે નાણાં એકત્ર કરવામાં સરળતા રહેશે. અરજી બાદ રોકાણકારોને ઝડપી લિક્વિડિટી મળશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">