Gujarati News Photo gallery Raisan arrives to seek blessings for PM Modi's mother Hiraba's 100th birthday And modi share that photos
PM મોદીએ માતા હીરાબાના 100માં જન્મદિવસની સુંદર તસ્વીરો શેર કરી, બ્લોગનાં માધ્યમથી લાગણીને ઠાલવી
પીએમ મોદી (PM Modi) બે દિવસના ગુજરાત(Gujarat) પ્રવાસે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માતાના આશીર્વાદ લેવા રાયસણ પહોંચ્યા હતા અને માતાને ખાસ ભેટ આપી હતી.
Share

વડાપ્રધાન મોદીની માતા હીરાબાનો આજે 100મો જન્મદિવસ છે,ત્યારે માતાના આશીર્વાદ લેવા PM મોદી ગાંધીનગરના રાયસણ ખાતે પહોંચ્યા હતા.
1 / 5

વડાપ્રધાન મોદી આજે પંચમહાલ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચશે. જ્યાં શાસ્ત્રોક્તવિધિ અનુસાર તેઓ પૂજા-અર્ચના કરશે અને મંદિર પર ધ્વજારોહણ કરશે.
2 / 5

વડાપ્રધાન મોદીએ તેની માતા હીરાબાની વિશેષ પુજા કરી હતી અને વડાપ્રધાન મોદીએ માતાના આશીર્વાદ લીધા હતા.
3 / 5

માતા હીરાબાના ચરણ ધોયા,સાથે ભેટમાં લાવેલી શાલ અને માળા પહેરાવ્યા. ત્યારબાદ લાડુ ખવડાવીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
4 / 5

PM મોદીએ માતા હીરાબાના જન્મદિવસે ભાવુક પોસ્ટ લખી હતી. જેમાં માતા પ્રત્યેની લાગણીઓ સ્પષ્ટ દેખાતી હતી.
5 / 5
Related Photo Gallery
મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારનો રહી ચૂક્યો છે દબદબો
પહેલો પતિ હોવા છતાં બીજા પતિથી જન્મેલું બાળક કોનું?
આજનું રાશિફળ: જો તમે કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છો તો સાવચેતી રાખવી
ઇન્ફોસિસના શેરમાં આવશે 29%નો ઉછાળો...બ્રોકરેજ ફર્મએ ખરીદવાની આપી સલાહ
મિડલ ક્લાસ અને ટેક્સપેયર માટે ખુશખબર, આ વખતે થશે ઘણા મોટા ફેરફારો
UPIથી ખોટી જગ્યાએ ટ્રાન્સફર થઈ ગયા છે પૈસા?આ આસાન રીતે પાછા મેળવો પૈસા
હાથમાંથી આ વસ્તુઓનું પડી જવું છે અપશુકન, જીવનમાં આવે છે મુસીબતોનો પહાડ
સોના-ચાંદીના ભાવમાં તેજી, હાલ ખરીદવું કે વેચવું? એક્સપર્ટે કહી આ વાત
દારૂની અસર સ્ત્રીઓ પર ઝડપથી કેમ થાય છે?
આ શેરમાં જંગી વધારો થઈ શકે છે, એક્સપર્ટે 'બાય' રેટિંગ આપ્યું
એરલાઇનની આ ખાસ ઓફર જાણીને તમે ખુશીથી ઝૂમી ઊઠશો
કેળના પત્તામાં જમવાથી શરીરને 'ચમત્કારી ફાયદા' મળશે
ઈરફાન સોલ્તાનીના પરિવાર વિશે જાણો
શિયાળામાં કાળા-સફેદ તલ ખાવાથી દૂર થશે આ બીમારીઓ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને 7.3 લાખ કરોડનો ફટકો પડ્યો
સોના-ચાંદીના સતત વધતાં ભાવ પાછળ ચીનનું કનેક્શન શું છે?
વિધવા પુત્રવધૂ તેના સસરાના મૃત્યુ પછી પણ ભરણપોષણ મેળવવા માટે હકદાર
રેલીઓ કરતાં જંગલ વધારે પસંદ કરે છે તેજસ ઠાકરે
જીવનસાથી તમને ખાસ ભેટ આપી શકે છે, નોકરીમાં તમને સારા સમાચાર મળશે
આ કંપની રોકાણકારોને ₹35 નું ડિવિડન્ડ ચૂકવશે
બજેટમાં ચાંદી અને કોપરને લઈને મોટી જાહેરાત થઈ શકે છે
અમદાવાદના ત્રણ દરવાજાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
રાજકોટમાં વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડ્યો
ચાંદીના ભાવ સાતમા આસમાને! શું આ ઉછાળા બાદ માર્કેટમાં 'કડાકો' આવશે?
આ પાંચ દેશોમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન એ મજાક નથી, થઈ શકે છે જેલ
CM એ જ્યા પતંગ ચગાવ્યો તે વાડીગામ સાથે ભૂપેન્દ્ર પટેલને છે ખાસ સંબંધ
ગુજરાતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતા સ્ટેડિયમ વિશે જાણો
રાજકોટમાં રોહિત શર્મા ઈતિહાસ રચશે!
મકરસંક્રાંતિ પર સોનું થઈ ગયુ મોંઘુ, જાણો અમદાવાદમાં કેટલો છે ભાવ
પીરિયડ્સ પછી ક્યારે શારીરિક સંબંધ બાંધવો જોઈએ?
પિતાનું રાજકારણમાં રહી ચૂક્યું છે મોટું નામ આવો છે પરિવાર
કામનો ભાર તમને ચિંતિત કરશે, બાળકો સાથે વધુ સમય વિતાવો
10x રિટર્ન! આ બંને સ્ટોક તમારા માટે 'ગેમ-ચેન્જર' સાબિત થશે
આ 50 કંપની 'ડિવિડન્ડ' આપવામાં સૌથી આગળ
ભારત-ગુજરાતનું ભાગ્ય બદલવાનું કામ નરેન્દ્ર મોદી અને અમિત શાહે કર્યું
યુએસ ટેરિફની આ '3 શેર' પર કોઈ જ અસર નહીં પડે
શનિની રાશિમાં સૂર્ય-શુક્રની યુતિ, આ 3 રાશિઓ પર વરસશે ધનવર્ષા
ચેકની પાછળ સહી કેમ કરવી જરૂરી છે? આની પાછળનું રહસ્ય શું?
Jioનો 450 રુપિયા વાળો પ્લાન થયો લોન્ચ, મળશે ઘણા બધા લાભ, જાણો વેલિડિટી
SBIએ રોકડ ઉપાડના ચાર્જમાં વધારો કર્યો
14 જાન્યુઆરી આ 4 રાશિના જાતકોની કિસ્મત ખુલી જશે, સૂર્ય ગોચર કરાવશે લાભ
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ઉપર ચગશે પતંગો
પૂજા ખંડમાં કરી આ ભૂલો તો અધૂરી રહી શકે છે તમારી પૂજા,જાણો વાસ્તુ નિયમ
શું તમે પણ ફોનમાં વારંવાર ફેક્ટરી રીસેટ કરો છો? તો આ ભૂલ ભારે પડશે
સોનાના ભાવમાં ફરી મોટો વધારો, ચાંદી પણ થઈ મોંઘી, જાણો આજની કિંમત
કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાને લઈને ગુડ ન્યૂઝ
શું લિવ-ઇન પાર્ટનર્સ પેન્શન માટે હકદાર હશે?જાણો
પીરિયડ્સ દરમિયાન પેપ સ્મીયર ટેસ્ટ કેમ ન કરાવવો જોઈએ?
179થી વધુ ફિલ્મો અને સિરિયલોમાં કામ કરનારી અભિનેત્રીનો પરિવાર જુઓ
નાણાકીય લાભ થવાની શક્યતા છે, વડીલો સાથે બિઝનેસને લગતી વાત કરો
બાજરીમાંથી બનાવો આ 5 વસ્તુઓ, જે સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ સારી
Health : શિયાળામાં બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા આ વસ્તુઓ ખાઓ
મેકઅપ વગર જાહ્નવી આવી દેખાય છે, શેર કર્યો Photo
બંધ ગળામાં રાહત મેળવવા માટે 5 ઘરેલું ઉપચાર
શિયાળામાં વાળ ખરવાનું પ્રમાણ કેમ વધે છે? જાણો તેને કેવી રીતે અટકાવી શકાય
રિયાલિટી શોના કિંગનો આવો છે પરિવાર
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video