PM Kisan : PM કિસાનના લાભાર્થીઓ માટે સારા સમાચાર ! આ મહિને આવી શકે છે 14મો હપ્તો

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાનનો 14મો હપ્તો જાહેર કરી શકે છે. વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ફેબ્રુઆરીએ PM કિસાનનો 13મો હપ્તો બહાર પાડ્યો હતો. ત્યાર બાદ લગભગ 8 કરોડ ખેડૂતોએ 13મા હપ્તાનો લાભ લીધો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 2:06 PM
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાનનો 14મો હપ્તો જાહેર કરી શકે છે. વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ફેબ્રુઆરીએ PM કિસાનનો 13મો હપ્તો બહાર પાડ્યો હતો. ત્યાર બાદ લગભગ 8 કરોડ ખેડૂતોએ 13મા હપ્તાનો લાભ લીધો હતો.

1 / 5
ખેડૂતોની સમસ્યાઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. કેન્દ્રની મોદી સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષે હજારો રૂપિયા આપે છે.

2 / 5
જણાવી દઈએ કે પીએમ મોદીએ 27 ફેબ્રુઆરીએ 13મો હપ્તો જાહેર કર્યો હતો. ત્યારે 8 કરોડથી વધુ સીમાંત ખેડૂતોએ તેનો લાભ લીધો હતો. આ માટે 16800 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, 13મા હપ્તા દરમિયાન હજારો પાત્ર ન હોય તેવા ખેડૂતોએ પણ પીએમ કિસાનનો લાભ લીધો છે. હવે તે ખેડૂતોએ પીએમ કિસાનની રકમ પરત કરવી પડશે.

3 / 5
સન્માન નિધિ યોજનાના નાણાંથી ખેડૂતો સમયસર ખાતર અને બિયારણ ખરીદી શકશે. આવી સ્થિતિમાં તેમને અન્ય પાસેથી લોન લેવાની જરૂર નહીં રહે. જોકે, કેન્દ્ર સરકારની આ યોજનાથી સીમાંત અને નાના ખેડૂતોને ઘણો ફાયદો થયો છે.

4 / 5
કેન્દ્રની ભાજપ સરકારે વર્ષ 2019માં PM કિસાન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ ખેડૂતોને દર ચાર મહિને 2000 રૂપિયાના હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 હપ્તા બહાર પાડ્યા છે. હવે ખેડૂતો 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

5 / 5
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">