Byju’s પર કંગાળ થવાનો ખતરો, વિદેશી લેન્ડર્સે NCLTને કરી અરજી

બાયજૂ વિરુદ્ધ ઉધાર આપનાર વિદેશી રોકાણકારોએ અરજી દાખલ કરી છે. આ સપ્તાહની શરુઆતમાં નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલની બેંગ્લોર પીઠમાં અરજી દાખલ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2024 | 11:45 PM
લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલી બાયજૂ કંપનીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ કંપની સામે વિદેશી રોકાણકારોએ અરજી દાખલ કરી છે.

1 / 5
નવેમ્બર 2021માં બાયજૂએ લેન્ડર્સ પાસેથી 1.2 અરબ ડોલરની ટર્મ લોન સુવિધા મેળવી હતી. ત્યારબાદ લેન્ડર્સ અને બાયજૂ વચ્ચે વિવાદ શરુ થયો. તેમણે ટર્મ લોનની લગભગ 85 ટકા રકમ આપી, બાદમાં કંગાળ થવાની યાચિકા દાખલ કરી.

2 / 5
અહેવાલ અનુસાર, બાયજૂએ કહ્યું છે કે એનસીએલટીની સામે લેન્ડર્સ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો સમય આધારહીન છે.

3 / 5
હાલમાં જ બાયજૂની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ને ફાઈનેશિલય કંડીશન વિશે જાણકારી આપી હતી. વિત્ત વર્ષ 2021-22માં કંપનીને 6679 કરોડનું નુકશાન થયુ હતુ.

4 / 5
વર્ષ 2020-21માં નુકશાન 4143 કરોડ હતુ. આ નુકશાન સતત વધતુ ગયુ.

5 / 5
Follow Us:
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે

ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે

ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ

પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના

દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો

રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા

ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી

ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ

અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી

Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત

g clip-path="url(#clip0_868_265)">