જમ્મુ કાશ્મીર: 23 માર્ચથી ખુલી રહ્યું છે એશિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન, 15 લાખ ફૂલોથી સજ્યો બાગ, જુઓ તસ્વીરો

તેને એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન અથવા બગીચો કહેવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે આ બગીચો 30 હેક્ટરમાં ફેલાયેલો છે. કાશ્મીરમાં પ્રવાસીઓને આકર્ષવા માટે ઘણા રાજ્યોમાં પ્રવાસન વિભાગ દ્વારા પ્રમોશન શોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

Mar 23, 2022 | 11:32 AM
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Mar 23, 2022 | 11:32 AM

કાશ્મીરમાં નવી સીઝનની શરૂઆત સાથે, એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન 23 માર્ચથી સામાન્ય લોકો માટે ખુલશે. કાશ્મીરનું ટ્યૂલિપ ગાર્ડન જબરવાન પર્વતમાળાની તળેટીમાં આવેલું છે.

1 / 7
તેને એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન અથવા બગીચો કહેવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે આ બગીચો 30 હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલો છે. કાશ્મીરમાં પ્રવાસીઓને આકર્ષવા માટે ઘણા રાજ્યોમાં પ્રવાસન વિભાગ દ્વારા પ્રમોશન શોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

2 / 7
ટુરિઝમ વિભાગ ટ્યૂલિપ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે. માર્ચ મહિનામાં કાશ્મીરના ટ્યૂલિપ ગાર્ડનને પ્રવાસીઓ માટે ખોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે 23 માર્ચથી આ ગાર્ડનને લોકો માટે ખોલવામાં આવશે.

3 / 7
આ વર્ષે ટ્યૂલિપ ગાર્ડનમાં ગત વર્ષ કરતાં વધુ ટ્યૂલિપનું વાવેતર થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ટ્યૂલિપ ગાર્ડનમાં ઓછામાં ઓછા 15 લાખ ટ્યૂલિપ ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે.

4 / 7
આ સાથે અહીં બદામ, જરદાળુ અને ચેરીના વિવિધ પ્રકારના વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. આટલા બધા ફૂલોથી અહીંનું વાતાવરણ સંપૂર્ણપણે ગુલજાર થઈ ગયું છે.

5 / 7
ટ્યૂલિપ ગાર્ડનના ઈન્ચાર્જ ડૉ.ઈનામના જણાવ્યા અનુસાર આ વખતે બે લાખ ટ્યૂલિપનું વાવેતર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જો હવામાન સારું અને ઠંડુ હોય એટલે કે 20 ડિગ્રીથી નીચે રહે તો રંગબેરંગી ફૂલોથી સજાવેલો આ બગીચો 40 દિવસ સુધી ખુલ્લો રહી શકે છે.

6 / 7
ડોક્ટર ઇનામે કહ્યું કે કોવિડ મહામારી માટે વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ધ્યાન રાખવામાં આવશે. તમામ તસવીરોઃ મેહરાજ અહેમદ Edited By Pankaj Tamboliya

7 / 7

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati