IRCTC: ટ્રેનમાં હવે મળશે હોટલ જેવી મજા, આ તસવીરોને જોઈને તમે પણ વિશ્વાસ કરી લેશો

ભારતીય રેલવે તેમના મુસાફરો માટે ફક્ત સુવિધાજનક જ નહીં, પરંતુ વૈભવી મુસાફરીનું આયોજન કરી રહી છે. આ તસવીરોમાં તમે ટ્રેનના નવા હાઈટેક કોચને જોઈ શક્શો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 2:41 PM
ભારતીય રેલવે માત્ર તેની પહોંચ દૂરસ્થ વિસ્તારો સુધી વિસ્તારી રહી નથી, પરંતુ મુસાફરોની વૈભવી મુસાફરી માટે પણ ઘણા પગલાં લઈ રહી છે. ટ્રેનોના કોચ અંગે ખાસ કામગીરી કરવામાં આવી છે, જેમાં હવે ટ્રેનોમાં હાઈટેક કોચ લગાવવામાં આવી રહ્યા છે.

1 / 6
હવે ઘણી ટ્રેનોના થર્ડ એસી કોચને પણ હાઇટેક બનાવવામાં આવ્યા છે, જેના કારણે મુસાફરોને સારો અનુભવ મળવાનો છે. આવી સ્થિતિમાં, ચાલો તમને બતાવીએ કે નવા કોચ કેવા છે.

2 / 6
રેલવે મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ તસવીરો શેર કરી છે, જેમાં આ નવા થર્ડ એસી કોચ બતાવવામાં આવ્યા છે. આ કોચ દ્વારા મુસાફરોને સસ્તામાં સારી સુવિધાઓ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

3 / 6
આ કોચની ખાસ વાત એ છે કે બેઠકોની સંખ્યા 72 થી વધારીને 83 કરી દેવામાં આવી છે. તેમજ કોચને મોડ્યુલર ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યા છે.

4 / 6
આ સિવાય દરેક બર્થ માટે AC વેન્ટ છે અને કોચમાં CCTV ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે નાસ્તાના ટેબલ, દિવ્યાંગો માટે ખાસ શૌચાલય બનાવવામાં આવ્યા છે.

5 / 6
આ તસવીરો પ્રયાગરાજ-જયપુર એક્સપ્રેસની છે, જે 6 સપ્ટેમ્બરથી પાટા પર દોડવા માટે તૈયાર છે. આ માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તેનું ભાડું પણ થર્ડ એસી કરતા ઘણું ઓછું છે.

6 / 6

Latest News Updates

Follow Us:
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

g clip-path="url(#clip0_868_265)">