Holika Dahan 2023: હોળીકાની આગમાં અર્પણ કરો નારિયળ સહિત આ 6 વસ્તુઓ, થશે માતા લક્ષ્મીની કૃપા

TV9 GUJARATI

|

Updated on: Mar 06, 2023 | 6:35 PM

Holi 2023 : હોળીનો તહેવાર પરિવાર માટે સુખ -સમૃદ્ધિ લઈને આવે છે. ચાલો જાણીએ કે હોળીકા દહન સમયે આગમાં કઈ કઈ વસ્તુઓ નાંખવી જોઈએ. આ કામ કરવાથી તમે માતા લક્ષ્મની કૃપા પ્રાપ્ત કરી શકો છો.

હોળીકાની આગમાં ગાયના છાણા અર્પણ કરવાથી પરિવાર પરથી સંકટ દૂર થાય છે અને નકારાત્ક શક્તિઓ દૂર થાય છે.

1 / 6
હોળીકાની આગમાં ઘઉં અર્પણ કરવાથી ઘરમાં ધન-ધાન્યની અછત રહેતી નથી.

2 / 6
હોળીકાની આગમાં નારિયલ અર્પણ કરવાથી ઘરમાંથી રોગનું પ્રમાણ ઘટે છે.

3 / 6
હોળીકાની આગમાં કપૂર અર્પણ કરવું જોઈએ. તેનાથી પિતૃ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે.

4 / 6
હોળીકાની આગમાં લીલા ચણા અર્પણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે અને નોકરી-વ્યવસાયમાં ઉન્નતિ થાય છે.

5 / 6
હોળીકાની આગમાં શેરડી અર્પણ કરવાથી જીવનની દરેક સમસ્યાઓ સ્વાહા થઈ જાય છે. તેનાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે.  (નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી)

6 / 6

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati