AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : પીરિયડ્સ દરમિયાન મૂડ સ્વિંગ કેમ થાય છે? જાણો તેની પાછળના કારણો

આપણા પીરિયડ્સ શરુ થાય છે. આપણું વર્તન પણ બદલવા લાગે છે.મોટાભાગની મહિલાઓ મહિનાના તે દિવસોમાં આવું અનુભવે છે કારણ કે, આ સમયે હોર્મોન્સમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે.

| Updated on: Sep 09, 2025 | 7:15 AM
Share
પીરિયડ્સ મહિલાઓનું એક પ્રાકૃતિક રુપ છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓને અલગ અલગ અનેક સમસ્યાઓ પણ થાય છે. આ દરમિયાન મહિલાઓના શરીરમાં હોર્મોનલ બદલાવ થવાના કારણે અનેક સમસ્યાઓ શરુ થઈ જાય છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓ હંમેશા તણાવમાં રહે છે. આ દિવસોમાં મહિલાઓ તણાવમાં રહેવાના 2 કારણો છે. એક તો મનોવૈજ્ઞાનિક કારણમાંથી એક પીરિયડ્સ સાથે જોડાયેલી અસુવિધાઓ અને બીજું કારણ પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ એટલે કે પીએમએસ છે.

1 / 9
 તમને જણાવી દઈએ કે, પ્રીમેન્સટ્રુઅલ સિન્ડ્રોમને ટેન્શન પીએમટી પણ કહે છે. મોટાભાગની મહિલાઓમાં પીરિયડ્સ દરમિયાન આ લક્ષણો જોવા મળે છે. આ દરમિયાન મહિલાઓના બ્રેસ્ટમાં સોજો આવે,માથામાં દુખાવો, પેટ ફુલવું, ભુખ ન લાગવી, આ સિવાય ચોકલેટ ખાવાની ઈચ્છા થવી. આ બધું મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થાય છે.

2 / 9
એટલું જ નહીં, ખીલ, બળતરા, થાક, અનિદ્રા,  હતાશા અને મૂડ સ્વિંગ જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે. આ દિવસોમાં અતિશય દુખાવાને કારણે, મહિલઓના મનમાં ગુસ્સો જેવા ઘણા પ્રકારના નકારાત્મક વિચારો પણ ઉદ્ભવે છે. આ લક્ષણો ક્યારેક મહિલાઓ માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. ચાલો જાણીએ કે આવું કેમ થાય છે અને શું કરવું.

3 / 9
 પીરિયડ્સ દરમિયાન મહિલાઓને થતાં તણાવથી મગજમાં પિટ્યુટરી અને ઓવેરી વચ્ચેના સંબંધમાં ગડબડ થાય છે. પીરિયડ્સ દરમિયાન થનારા તણાવ દરમિયાન બોડીમાં અનેક પ્રકારના ન્યુરોકેમિકલ બદલે છે. આ દરમિયાન મહિલાઓએ પરેશાન થવું જોઈએ નહી. પીરિયડ્સ દરમિયાન વોક પર જવું મિત્રો સાથે ફરવા જવું. પીરિયડ્સ દરમિયાન મુડ સ્વિંગ મુખ્ય છે. જેમ જેમ દિવસ વધવા લાગે છે. તમારું મુડસ્વિંગ દુર થઈ જાય છે. તો ચાલો જાણીએ પીરિયડ્સ દરમિયાન શું થાય છે.

4 / 9
તમે કદાચ સેરોટોનિન વિશે સાંભળ્યું નહીં હોય, તે મૂળભૂત રીતે આપણા મૂડને નિયંત્રિત કરતું હોર્મોન છે. પરંતુ જો તે તમારા શરીરમાં મોટી માત્રામાં હાજર હોય, તો તમે લો અનુભવશો. આ જ કારણ છે કે તે પીરિયડ્સ દરમિયાન હંમેશા ઉચ્ચ સ્તર પર હોય છે અને તેથી નાની વસ્તુઓ પણ તમને થોડી વધુ સંવેદનશીલ બનાવી શકે છે, જેના કારણે સ્ત્રીઓ આ દિવસોમાં દરેક વસ્તુ પર રડે છે.

5 / 9
 પીરિયડ્સ દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળે છે. આ કારણ છે કે, ભાવનાઓ તમારા પર હાવી થઈ જાય છે. જેના કારણે તમને ગુસ્સો આવે છે. પરંતુ આ દિવસોમાં જેના પર તમને ગુસ્સો આવે છે તેની સાથે ધીરજથી વર્તવું જોઈએ.

6 / 9
આ મુખ્યત્વે ત્યારે થાય છે, જ્યારે તમને તમારા પીરિયડ્સ દરમિયાન પૂરતો આરામ ન મળતો હોય. ઊંઘ ફક્ત પીરિયડ્સ દરમિયાન થતી ખેંચાણનો સામનો કરવામાં મદદ કરતી નથી. પીરિયડ્સ દરમિયાન પૂરતી ઊંઘ લો, તે તમારી ચીડિયાપણું ઘણી હદ સુધી ઘટાડે છે.

7 / 9
પીરિયડ્સ દરમિયાન મહિલાઓ પરેશાન રહે છે.જેને પ્રીમેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસઓર્ડર કે પીએમડીડીના રુપમાં  ઓળખવામાં આવે છે. આ મુખ્ય રુપથી ત્યારે થાય છે. જ્યારે    તમારા મગજના રીસેપ્ટર્સ વધઘટ થતા હોર્મોન્સ પ્રત્યે અસામાન્ય રીતે પ્રતિક્રિયા આપે છે.

8 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

9 / 9

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા

કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે

ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન

ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ

અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ

જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video

ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી

હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો

હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું

અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો

g clip-path="url(#clip0_868_265)">