AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

July Rashi : જુલાઈમાં આ 4 રાશિના જાતકોને ભયોભયો ! સફળતાના દરવાજા ખુલશે અને પૈસાનો વરસાદ થશે

જુલાઈ મહિનો ચાર રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થવાનો છે. કેતુની કૃપાથી સફળતા, ધનલાભ અને અટકેલા કામોમાં પ્રગતિ જોવા મળશે. આ મહિનો 4 રાશિના જાતકોના નસીબના દરવાજાને ખોલશે.

| Updated on: Jul 01, 2025 | 8:58 PM
કેતુ થોડા દિવસોમાં પોતાનો માર્ગ બદલવાનો છે. નક્ષત્રો બદલવાથી, તે ઘણી રાશિઓના ભાગ્યને ચમકાવશે. ખાસ વાત એ છે કે, ચાર રાશિના જાતકોને તો આનો ઘણો ફાયદો થશે. જણાવી દઈએ કે, આ ચાર રાશિના જાતકો પર પ્રગતિ અને નાણાકીય લાભ થવાની શક્યતાઓ છે.

1 / 6
અશ્વિની, માઘ અને મૂળ નક્ષત્રના સ્વામી કેતુ 20 જુલાઈ (કેતુ ગોચર) ના રોજ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનો પ્રભાવ આખા વર્ષ દરમિયાન જોવા મળશે. કેટલાક લોકો માટે કેતુનું આ ગોચર શુભ અને કેટલાક લોકો માટે આ ગોચર અશુભ સાબિત થશે. એવામાં ચાલો જાણીએ કે, કઈ રાશિના જાતકોને ફાયદો થશે?

2 / 6
કુંભ રાશિ: આ રાશિના જાતકો માટે કેતુની ચાલ અનુકૂળ રહેશે. અટકેલાં કાર્યો પૂર્ણ થશે અને એમાંય સંપત્તિમાં વધારો થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન સંગીત, નૃત્ય અને કલા સાથે સંકળાયેલા લોકોને ખાસ ફાયદો થશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં તમે સમયસર લક્ષ્ય પૂર્ણ કરી શકશો અને તમને પ્રમોશન મળી શકે છે. સમાજમાં માન-સન્માન પણ વધશે.

3 / 6
તુલા રાશિ: શુક્ર તુલા રાશિના જાતકોનું પણ ભાગ્ય ચમકશે. નોકરી શોધી રહેલા લોકોને નોકરી મળી જશે અને બેરોજગારી દૂર થશે. વ્યવસાયમાં અઢળક નફો થવાની શક્યતા છે. અચાનક ધનલાભ થઈ શકે છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં પણ વધારો થશે.

4 / 6
વૃશ્ચિક રાશિ: શુક્રની આ ચાલ વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ શુભ રહેશે. ઉન્નતિની શક્યતાઓ રહેલી છે. આ સિવાય પદ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. દામ્પત્ય જીવનમાં ખુશીઓ રહેશે અને પરિવારનું વાતાવરણ સારું રહેશે. આવકમાં વધારો થશે અને નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે.

5 / 6
વૃષભ રાશિ: વૃષભ રાશિના લોકો માટે આ સમય ફાયદાકારક સાબિત થશે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને અટકેલા પૈસા પાછા મળે તેવી શક્યતા છે. વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન જબરદસ્ત રહેશે. આ સમય દરમિયાન પ્રેમી-પંખીડાઓને પણ ફાયદો થશે. બીજું કે, સફળતાના દરવાજા પણ ખૂલી જશે.

6 / 6

(Disclaimer: આ લેખનો હેતુ ફક્ત સામાન્ય માહિતી શેર કરવાનો છે, જે પંચાંગ, માન્યતાઓ, જ્યોતિષીય ગણતરીઓ અને અન્ય સ્ત્રોતો પર આધારિત છે. TV9 Gujarati આની કોઈ પુષ્ટિ કરતું નથી.)

જ્યોતિષ શાસ્ત્રનું હિંન્દુ ધર્મમાં ખુબ મહત્વ છે. તારાઓના આ જૂથોને 27 નક્ષત્રોમાં વહેંચવામાં આવ્યા છે. અને તમામ નક્ષત્રોને 12 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેને રાશિ કહેવામાં આવે છે. રાશિને લગતા અન્ય સમાચાર વાંચવા માટે હમણાં જ ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">