IND vs WI : 21 વર્ષના યશસ્વી જયસ્વાલે કર્યો કમાલ, તોડયો 39 વર્ષ જૂનો કિર્તિમાન

Yashasvi Jaiswal : યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામે એવો રેકોર્ડ તોડ્યો છે, જે તે જન્મ પણ નહોતો ત્યારે બન્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 8:38 AM
યશસ્વી જયસ્વાલે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં જ એટલા બધા રેકોર્ડ બનાવ્યા કે તેની ગણતરી કરવી મુશ્કેલ બની ગઈ. યશસ્વીએ ઘણા રેકોર્ડ તૂડયા અને ઘણા નવા રેકોર્ડ બન્યા. જયસ્વાલે પોતાના જન્મ પહેલાનો જ આ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

1 / 5
 મોહમ્મદ અઝહરુદ્દીને તેની પ્રથમ મેચ 1984-85માં કોલકાતામાં રમી હતી. તેઓ મેચમાં પાંચમા નંબરે બેટિંગ કરવા આવ્યા હતા. તેમણે 110 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. અઝહરુદ્દીને 322 બોલ રમ્યા હતા.

2 / 5
ત્યારથી લગભગ 39 વર્ષ વીતી ગયા છે, પરંતુ આ રેકોર્ડ હજુ પણ અતુટ હતો. આ જ મેચમાં રવિ શાસ્ત્રીએ પણ 357 બોલમાં 111 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ આ મેચ તેમની ડેબ્યૂ નહોતી.

3 / 5
આ પછી વર્ષ 1996માં સૌરવ ગાંગુલીએ ડેબ્યૂમાં 301 બોલમાં 131 રન બનાવ્યા હતા, જ્યારે વર્ષ 2013માં જ્યારે રોહિત શર્માએ ડેબ્યૂ કર્યું ત્યારે તેણે પણ 301 બોલમાં 177 રન બનાવ્યા હતા.

4 / 5
પરંતુ હવે યશસ્વી જયસ્વાલ આ બધાથી આગળ નીકળી ગયો છે. તેણે પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 387 બોલ રમ્યા હતા .

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">