કોણ છે Ishaan Kishanની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા, અનેક વખત ક્રિકેટરને કરી ચૂકી છે સપોર્ટ

Ishaan Kishan Girlfriend Aditi Hundia: ઈશાન અને હુંડિયાને ઘણી વખત સાથે જોવામાં આવ્યા છે અને ઘણી વખત તેમના રિલેશનશિપમાં હોવાના અહેવાલો પણ આવ્યા છે, જોકે આજ સુધી બંનેમાંથી કોઈએ પણ તેમના સંબંધો વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 1:37 PM
ભારતીય ટીમના યુવા વિકેટકીપર બેટિંગ કરનાર ઈશાન કિશન માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. ઈશાન અને અદિતિના સંબંધોના સમાચારો અવારનવાર ચર્ચામાં રહે છે. તો ચાલો તમને તેની ગર્લફ્રેન્ડ વિશે જણાવીએ, જે ખરેખર ખૂબ જ સુંદર છે.

1 / 5
ગત્ત વર્ષે બાંગ્લાદેશ વિરુદ્ધ ઈશાન કિશને વનડેમાં ડબલ સેન્ચુરી મારી હતી. તે દરમિયાન અદિતિએ ઈશાન કિશન માટે પોસ્ટ શેર કરી હતી. ક્યારે પણ બંન્ને પોતાના સંબંધો વિશે સ્પષ્ટતા કરી નથી. પરંતુ જ્યારે પણ યુવા બેટ્સમેન સારું પ્રદર્શન કરે છે. ત્યારે ગર્લફેન્ડ અદિતિ પોતાના રિએક્શનથી લાઈમલાઈટમાં રહે છે.

2 / 5
તમને જણાવી દઈએ કે, અદિતિ હુંડિયા એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચેહરો છે. મોડલિંગથી લઈ એક્ટિંગની દુનિયામાં તે ખુબ એક્ટિવ રહે છે. અદિતિએ પોતાના કરિયારની શરુઆત વર્ષ 2017માં મિસ ઈન્ડિયા પ્રેઝેન્ટથી કરી હતી. આ ઈવેન્ટમાં તેમણે એફબીબી કલર્સ ફેમિના મિસ ઈન્ડિયા રાજસ્થાનનો તાજ પોતાને નામ કર્યો હતો.

3 / 5
આ પહેલા અદિતિએ 2016માં એલિટ મિસ રાજસ્થાનમાં મિસ બ્યુટીફુલ આઈઝ અને મિસ બોર્ડી બ્યુટીફુલ જેવા ખિતાબ પોતાને નામ કર્યા છે. સાથે તે 2018માં મિસ સુપરનેશનલ 2018 અને મિસ ડિવા યૂનિવર્સ 2018નો ખિતાબ પોતાના નામ કરવા કામયાબ રહી છે. ત્યારબાદ તે અરમાન મલિકની સાથે ટુટે ખ્વાબ મ્યુઝિક વીડિયોમાં જોવા મળી ચૂકી છે.

4 / 5
તમને જણાવી દઈએકે, ઈશાન કિશન અને અદિતિની લવ સ્ટોરી વર્ષ 2019થી શરુ થઈ હતી. અદિતિ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. જ્યા તે અવાર નવાર પોતાના ફોટો વીડિયો પોસ્ટ કરતી રહે છે. (photo : Instagram @aditihundia , and Ishaan Kishan )

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">