AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ક્રિકેટ બાદ હવે 37 વર્ષની ઉંમરે વિરાટ કોહલીની નવી ઈનિંગ, ડેબ્યૂ કરતાં જ કહી મોટી વાત

ભારતીય ક્રિકેટના સ્ટાર વિરાટ કોહલીએ 37 વર્ષની ઉંમરે એક નવી શરૂઆત કરી છે. મેદાન પર પોતાની બેટિંગથી ચાહકોને મંત્રમુગ્ધ કરનાર કિંગ કોહલી હવે LinkedIn પર પણ સક્રિય થયો છે. તેની પ્રોફાઇલ અને પહેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યાં છે. આ સાથે કોહલીએ સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારતના ભવિષ્ય અંગે પણ પોતાનો વિચાર રજૂ કર્યો છે.

| Updated on: Oct 13, 2026 | 6:48 PM
Share
વિરાટ કોહલીએ 37 વર્ષની ઉંમરે LinkedIn પર ડેબ્યૂ કર્યું છે. સામાન્ય રીતે બિઝનેસ નેટવર્કિંગ માટે ઉપયોગમાં લેવાતા આ પ્લેટફોર્મ પર તેની એન્ટ્રી થતાં જ ચાહકોનું ધ્યાન ખેંચાયું છે.

1 / 8
કોહલીએ પોતાની પ્રોફાઇલના બાયોમાં ક્રિકેટ સાથેના 18 વર્ષના સંબંધનો ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું કે પિચ 18 વર્ષથી તેનું ઘર રહી છે. આ 22 યાર્ડની પિચે માત્ર તેની રમત જ નહીં, પરંતુ તેના વ્યક્તિત્વને પણ ઘડ્યું છે.

2 / 8
કોહલીએ રમતને પોતાનું ઘણું આપ્યું હોવાનું જણાવ્યું છે. તેના મતે, ક્રિકેટમાંથી મળેલા અનુભવો અને શીખે તેને આજે જે વ્યક્તિ છે તે બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

3 / 8
LinkedIn પર પોતાની પહેલી પોસ્ટમાં કોહલીએ ભારતમાં સ્પોર્ટ્સ વિશે તેના સપના વિશે જણાવ્યું . કોહલીએ કહ્યું કે તે એવા ભારતની કલ્પના કરે છે, જ્યાં દરેક રમતને પ્રેમ મળે, તેનું સન્માન થાય અને લોકો તેને રમે.

4 / 8
કોહલીના મતે, નવી પેઢી સાબિત કરી રહી છે કે ભારત વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ તૈયાર કરી શકે છે અને વૈશ્વિક સ્તરે પોતાની બ્રાન્ડ પણ સ્થાપિત કરી શકે છે.

5 / 8
કોહલીએ ભારતમાંથી એક મોટું સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ઊભું કરવાની વાત કરી છે. જેમાં સ્પોર્ટ્સના સાધનો, કપડાં, કીટનો સમાવેશ થાય છે.

6 / 8
કોહલી હાલમાં સ્પોર્ટ્સવેર બ્રાન્ડ Agilitasમાં રોકાણકાર છે અને one8worldનો સહ-સ્થાપક પણ છે. તેણે પોતાની કારકિર્દીમાં અનુસરેલી વિચારધારા વિશે વાત કરતાં કહ્યું કે વિકાસ માટે મર્યાદાઓથી આગળ વધવું અને કંઈક અલગ કરવાની હિંમત રાખવી જરૂરી છે.

7 / 8
કોહલીની LinkedIn પર એન્ટ્રી તેની ક્રિકેટ કારકિર્દીથી આગળના બિઝનેસના રસને પણ દર્શાવે છે. તેની પહેલી પોસ્ટમાં ભારતને વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કન્ટ્રી તરીકે સ્થાન અપાવવાની મહત્ત્વાકાંક્ષા સ્પષ્ટ જોવા મળે છે. (PC: X/LinkedIn/Virat Kohli)

8 / 8

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 214 રનથી હરાવ્યું, કેપ્ટન ટેમ્બા બાવુમા પહેલીવાર ટેસ્ટ મેચ હાર્યો

Follow Us
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર

સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા

સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો

મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video

ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય

નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા

જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા

આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!

વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

g clip-path="url(#clip0_868_265)">