AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: એશિયા કપ બાદ ICCએ પાકિસ્તાની ટીમને ફટકારી સજા, ભારતીય ખેલાડીને પણ ઝટકો

મહિલા એશિયા કપ 2026 પૂર્ણ થયા બાદ ICCએ આચાર સંહિતા ભંગ બદલ મોટી કાર્યવાહી કરી છે. ભારતની ફાસ્ટ બોલરને મેચ ફીના 10 ટકા દંડ સાથે એક ડિમેરિટ પોઈન્ટ મળ્યો છે. બીજી તરફ, પાકિસ્તાનની આખી ટીમને મેચ ફીના 5 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

| Updated on: Sep 14, 2026 | 6:34 PM
Share
મહિલા એશિયા કપ 2026 પૂર્ણ થયા બાદ ICCએ આચાર સંહિતા ભંગ બદલ કાર્યવાહી કરી છે. ભારતની ક્રાંતિ ગૌડ અને પાકિસ્તાનની ટીમને અલગ-અલગ મામલામાં સજા મળી છે.

1 / 9
ક્રાંતિ ગૌડને મેચ ફીના 10 ટકા દંડ સાથે એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે. શ્રીલંકા સામેની ફાઇનલમાં બનેલી ઘટનાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.

2 / 9
મહિલા એશિયા કપ બાદ ICCએ આ કાર્યવાહી કરી છે. ફાઇનલની પહેલી જ ઓવરમાં ક્રાંતિએ ઇમેશા દુલાનીને બોલ્ડ કરી હતી અને ત્યારબાદ બેટ્સમેનને પેવેલિયન તરફ જવાનો આક્રમક સંકેત કર્યો હતો.

3 / 9
ICCએ આ વર્તનને આચાર સંહિતાની કલમ 2.5 હેઠળ લેવલ-1નું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ નિયમ બેટ્સમેનને ઉશ્કેરતા અથવા અપમાનજનક હાવભાવ સામે કાર્યવાહી સાથે જોડાયેલો છે.

4 / 9
ક્રાંતિએ પોતાની ભૂલ સ્વીકારીને સજા પણ સ્વીકારી હતી. તેથી આ મામલે અલગથી સુનાવણી કરવાની જરૂર પડી નહોતી.

5 / 9
પાકિસ્તાનની ટીમને પણ મહિલા એશિયા કપ બાદ ICCની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકા સામેની સેમિફાઇનલમાં ટીમે નિર્ધારિત સમય કરતાં એક ઓવર ઓછી કરી હતી.

6 / 9
સ્લો ઓવર-રેટ માટે પાકિસ્તાનના તમામ ખેલાડીઓને તેમની મેચ ફીના 5 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. મેચ રેફરી જી.એસ. લક્ષ્મીએ સમય મર્યાદાની સમીક્ષા બાદ આ નિર્ણય લીધો હતો.

7 / 9
ICCની આચાર સંહિતા હેઠળ ઓવર-રેટ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ખેલાડીઓને દરેક ઓવર માટે મેચ ફીના 5 ટકા દંડ થાય છે.

8 / 9
મહિલા એશિયા કપ 2026 પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાન બંને ટીમો પર થયેલી આ કાર્યવાહી ચર્ચામાં છે. (PC:PTI/X)

9 / 9

Breaking News: ભારત સાથે પંગો લેવો મોંઘો પડશે ! એશિયા કપ ટ્રોફી વિવાદ બાદ મોહસીન નકવીની ACCમાંથી થશે છૂટ્ટી?

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન

માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

g clip-path="url(#clip0_868_265)">