AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિનીનો 78મો જન્મદિવસ ,જુઓ પરિવારમાં કોણ કોણ છે

હેમા માલિની (Hema Malini )ની માતા જયા ચક્રવર્તી એક ફિલ્મ નિર્માતા હતા, જ્યારે તેમના પિતા વીએસ રામાનુજમ ચક્રવર્તીહતા. હેમા માલિનીને બે ભાઈઓ છે, કન્નન અને રગુનાથ ચક્રવર્તી. હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે કર્યા છે લગ્ન, બોલિવુડમાં ડ્રીમ ગર્લ તરીકે છે ફેમસ. હેમા માલિનીના પતિ પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું,તો ચાલો આજે હેમા માલિનીના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Oct 16, 2026 | 10:47 AM
Share
બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિનીની 16 ઓક્ટોબરે જન્મદિવસ છે. હેમા માલિની ખૂબ જ સારી ક્લાસિકલ ડાન્સર છે અને બૉલીવુડની ડ્રીમ ગર્લ પણ છે. જુઓ હેમા માલિની સાથે જોડાયેલી કેટલીક વાતો

1 / 7
બોલિવૂડની ડ્રીમગર્લ એટલે કે હેમા માલિની 75 વર્ષની થઈ ગઈ છે. 16 ઓક્ટોબર 1948ના રોજ જન્મેલી હેમા માલિની, હવે એક્ટિંગથી દૂર છે, તે પોતાની રાજકીય કારકિર્દી અને પરિવાર સાથે વધુ સમય વિતાવે છે.

2 / 7
ધર્મેન્દ્રએ 2 મે 1980ના રોજ અભિનેત્રી હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા. ધર્મેન્દ્રને હેમાથી બે દીકરીઓ એશા દેઓલ અને આહાના દેઓલ હતી. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રના તમામ બાળકોના લગ્ન થઈ ચૂક્યા છે.

3 / 7
હેમા માલિનીના પરિવારની વાત કરીએ તો તેમને બે દીકરીઓ ઈશા અને આહાના છે. ઈશા દેઓલે બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા છે, જ્યારે નાની દીકરી આહાના દેઓલે પણ દિલ્હી સ્થિત બિઝનેસમેન વૈભવ બોહરા સાથે લગ્ન કર્યા છે.

4 / 7
હેમા માલિનીએ બોલિવૂડમાં ઘણી ખાસ ફિલ્મો આપી છે. સાઉથમાં તેની હિટ ફિલ્મોની રીમેક પણ બની છે. હેમાની દરેક ફિલ્મ ચાહકોને ખુબ પસંદ આવે છે.

5 / 7
હેમા માલિનીનો મોટા જમાઈ ભરત તખ્તાની અને ઈશા દેઓલને બે બાળકો છે. મોટી દીકરીનું નામ રાધ્યા છે, જ્યારે નાનીનું નામ મિરાયા તખ્તાની છે. ઈશા અને ભરતની સગાઈ ફેબ્રુઆરી 2012માં થઈ હતી. આ પછી જૂન 2012માં બંનેએ  લગ્ન કર્યા હતા.

6 / 7
હેમા માલિનીની નાની દીકરી આહાના દેઓલે 2014માં દિલ્હી સ્થિત બિઝનેસમેન વૈભવ વોહરા સાથે લગ્ન કર્યા હતા. આહાના અને વૈભવને ડેરિયન વોહરા નામનો પુત્ર છે.

7 / 7

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
વેપારમાં નવી ભાગીદારી અને ધનલાભના શુભ યોગ, જુઓ આજનું રાશિફળ

ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો

વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા

સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન

Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

g clip-path="url(#clip0_868_265)">