AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૃથ્વી શો સાથે મારામારી કરનાર કોણ છે સપના ગિલ ? રવિ કિશન સાથે પણ કામ કરી ચૂકી છે આ મોડેલ

ભારતીય ક્રિકેટર Prithivi Shaw નો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સપના ગિલ માનની યુવતી તેની સાથે ખરાબ વર્તન કરતી જોવા મળી રહી છે. ચાલો જાણીએ કોણ છે સપના ગિલ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 7:31 AM
Share
સોશિયલ મીડિયા પર હાલમાં સપના ગિલ અને પૃથ્વી શોનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મુંબઈની એક હોટલની બહારનો છે.

1 / 5
મળતી માહિતી અનુસાર, આ ઘટના ક્રિકેટર દ્વારા સેલ્ફી ના આપવાને કારણે થઈ હતી. આ ઘટનાને કારણે પોલીસે યુવતી સપના ગિલની ધરપકડ કરી છે.

2 / 5
સપના ગિલ એક મોડલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. ઈન્સ્ટા પર તેના 2 લાખ 18 હજારથી વધારે ફોલોઅર્સ છે.

3 / 5

સપના ગિલ ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. વર્ષ 2017માં આવેલી ફિલ્મ કાશી  અમરનાથ અને વર્ષ 2021ની મેરા વતન ફિલ્મમાં તે જોવા મળી હતી.

4 / 5
જણાવી દઈએ કે, તે ભોજપૂરી અભિનેતા રવિ કિશન, દિનેશ લાલ યાદવ અને અભિનેત્રી આમ્રપાલી દુબે સાથે કામ કરી ચૂકી છે.

5 / 5
Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

g clip-path="url(#clip0_868_265)">