Bigg Boss OTT: આલીશાન ઘર, સુંદર બગીચો, આકર્ષક જીમ અને ગજબ બેડરૂમ, જુઓ આ વાયરલ તસ્વીરો

બિગ બોસ OTT (Bogg Boss) આજથી એટલે કે રવિવારથી વૂટ (VOOT) પર પ્રીમિયર થવા જઈ રહ્યો છે. બિગ બોસના (Bogg Boss) ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે આ શો પહેલા ઓટીટી પ્લેટફોર્મ પર શરૂ થઈ રહ્યો છે. ચાલો જોઈએ Bogg Boss ના ઘરની તસ્વીરો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 8:24 AM
વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ OTT (Bogg Boss) આજથી એટલે કે રવિવારથી વૂટ (VOOT) પર પ્રીમિયર થવા જઈ રહ્યો છે. બિગ બોસના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે આ શો પહેલા ઓટીટી પ્લેટફોર્મ પર શરૂ થઈ રહ્યો છે. કરણ જોહર આ OTT શોને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. બિગ બોસ ઓટીટીનું ઘર કેવું બની રહ્યું છે તેની તસવીરો વાયરલ થઈ રહી છે.

1 / 7
બિગ બોસ ઓટીટીના ઘરને ડિરેક્ટર ઓમંગ કુમાર અને તેની પ્રોડક્શન ડિઝાઇનર વનિતા ઓમંગ કુમારે ડિઝાઇન કર્યું છે. ઓમંગે બિગ બોસના ઘરને નવો લુક આપ્યો છે.

2 / 7
બિગ બોસ ઓટીટીનું ઘર એકદમ સુંદર છે. ઘરની દીવાલ પર ફ્રેન્ચ વિન્ડો છે. ઘરને અલગ -અલગ કલાકૃતિઓથી શણગારવામાં આવ્યું છે.

3 / 7
બિગ બોસનું કિચન, ડાઇનિંગ, બેડરૂમ એકદમ અલગ દેખાય છે. આ વખતે ઘરને એકદમ નવો લુક આપવામાં આવ્યો છે.

4 / 7
સ્પર્ધકોની ફિટનેસનું ખાસ ધ્યાન રાખીને, ઘરમાં જિમ પણ બનાવવામાં આવ્યું છે જેથી સ્પર્ધકો પોતાને ફિટ રાખી શકે.

5 / 7
ઘરના બગીચાનો વિસ્તાર એકદમ સુંદર છે. તેને વિવિધ વસ્તુઓથી સજાવવામાં આવ્યો છે.

6 / 7
લિવિંગ રૂમની વાત કરીએ તો તેમાં એક મોટો સફેદ સોફા મુકવામાં આવ્યો છે. જ્યાં સ્પર્ધકો બેસીને કરણ જોહર સાથે વાત કરશે.

7 / 7
Follow Us:
રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ

ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ

અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી

વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર

સ્માર્ટ સિટી અમદાવાદના નારોલ-લાંભા વોર્ડમાં પાયાની સુવિધા પણ નથી મળતી

ઘુમા-શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં AUDAનું અણઘડ આયોજન

વટવા પોલીસે 12 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો

Mehsana : ફૂડ વિભાગે લીધેલા જીરાના નમૂનામાંથી મળ્યો સ્ટોન પાવડર

હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે ભર્યું ફોર્મ

સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં કોલ્ડવેવની આગાહી

g clip-path="url(#clip0_868_265)">