AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sakshi Chopra Photos : સાક્ષી ચોપરાએ સાંતા બનીને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, ફેન્સે કહ્યું- બહેન જી, દિવાળી છે…

Sakshi Chopra : સાક્ષી ચોપરા રામાનંદ સાગરની (Ramanand Sagar) પૌત્રી છે, જે બધાને પૌરાણિક કથાઓ સંભળાવે છે. સાક્ષી સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 8:22 AM
Share
ટીવીની સૌથી પ્રખ્યાત પૌરાણિક સીરિયલ 'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરની (Ramanand Sagar) પૌત્રી સાક્ષી ચોપરા પોતાની બોલ્ડ ફેશનના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. તે દરરોજ સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.

1 / 5
હાલમાં જ તેણે સાન્તાનો ડ્રેસ પહેરીને તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. જો કે સોશિયલ મીડિયા પર ફેન્સ તેના અતરંગી કપડાંને કારણે તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.

2 / 5
કેટલાક ચાહકો તેમના કોમેન્ટ બોક્સમાં લખી રહ્યા છે કે, આજે ક્રિસમસ નહીં- પરંતુ દિવાળી છે અને આ દિવસે તેઓએ સારા ઢંગના કપડાં પહેરવા જોઈએ.

3 / 5
સાક્ષી ચોપરાના ફોટામાં એવા લુક્સ જોવા મળે છે કે, ચાહકો માટે આ ફોટા પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે. થોડાં દિવસો પહેલા પણ સાક્ષીએ આ રીતે બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા હતા.

4 / 5
હાલમાં જ સાક્ષીએ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. રામાનંદ સાગરની પૌત્રી હવે 25 વર્ષની થઈ ગઈ છે.

5 / 5
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી

પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી

તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે

પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી

જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ

સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર

કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ

g clip-path="url(#clip0_868_265)">