પોલિસ ઓફિસરની દિકરી છે દિશા પટની, બહેનને માને છે આઈડલ, આવો છો દિશા પટનીનો પરિવાર

દિશા પટનીએ વર્ષ 2015માં તેલુગુ ફિલ્મ લોફરથી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ફિલ્મ એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં તેની એક્ટિંગથી ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું હતુ. આ તેની પ્રથમ બોલિવુડ ફિલ્મ હતી. દિશા પટનીએ અત્યાર સુધી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

| Updated on: May 21, 2024 | 11:42 AM
આજે આપણે દિશા પટનીના પરિવાર વિશે વાત કરીશું. તેમના પરિવારમાં 2 બહેનો અને એક ભાઈ છે.

1 / 11
જગદીશ સિંહ પટનીની દીકરી દિશા પટનીના લાખો ચાહકો છે. તેના ચાહકો અભિનેત્રી વિશે બધું જાણવા માટે ઉત્સુક છે. અભિનેત્રીએ પણ ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. દિશા તેની ફિલ્મો કરતાં તેની ફિટનેસ માટે વધુ જાણીતી છે. તેના વર્કઆઉટના ફોટો સોશિયલ મીડિયા પેજ પર વારંવાર જોવા મળે છે.

2 / 11
દિશા પટનીનો જન્મ 13 જૂન 1992ના રોજ બરેલી, ઉત્તર પ્રદેશ, ભારતમાં થયો હતો.  તેના પિતા જગદીશ સિંહ પટની પોલીસ અધિકારી છે અને માતા હેલ્થ ઈન્સ્પેક્ટર રહી ચુકી છે. તેની મોટી બહેન ખુશ્બુ પટની ભારતીય સેનામાં લેફ્ટનન્ટ છે.તેનો એક નાનો ભાઈ સૂર્યાંશ પટની છે.  એમિટી યુનિવર્સિટી, લખનૌમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

3 / 11
દિશા પટનીની માતા પદ્મા પટનીની સુંદરતા અને દેખાવના ચાહકો વખાણ કરી રહ્યા છે. તેના માટે, યુઝર્સે એવું પણ કહી રહ્યા હોય છે કે, તે દેખાવના મામલે ઈન્ડસ્ટ્રીના કોઈપણ સીનિયર અભિનેતાને માત આપી શકે છે.

4 / 11
દિશા પટની બોલિવુડ અભિનેત્રી છે તેમણે તેલુગુ ફિલ્મ લોફર (2015) થી અભિનયની શરૂઆત કરી હતી, પ્રથમ હિન્દી ફિલ્મ એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી (2016) ચાઇનીઝ એક્શન કોમેડી કુંગ ફૂ યોગા (2017) જોવા મળી હતી. અભિનેત્રીએ સફળ ફિલ્મો બાગી 2 (2018), ભારત (2019) અને મલંગ (2020) માં અભિનય કર્યો.

5 / 11
 તમને જણાવી દઈએ કે, દિશા પટની પોન્ડની ફેમિના મિસ ઈન્ડિયા ઈન્દોર 2013ની પ્રથમ રનર અપ રહી ચૂકી છે.2016ની Google પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા સ્ટાર યાદીમાં પટનીનું પાંચમું સ્થાન હતું. 2019માં ફોર્બ્સ ઈન્ડિયાની સેલિબ્રિટી 100 ની યાદીમાં જોવા મળી હતી,

6 / 11
દિશા પટની બોલિવુડ અભિનેત્રી છે. દિશાને ફિલ્મ એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી માટે આઈફાનો બેસ્ટ ફીમેલ ડેબ્યુ એવોર્ડ પણ મળ્યો છે. તે ટાઈગર શ્રોફ સાથે અફેરને લઈને પણ ચર્ચામાં રહી ચૂકી છે.

7 / 11
 ઈન્ટરવ્યુમાં પોતાની બહેનને લઈને વાત કરતી જોવા મળે છે. તે પોતાની બહેનને આઈડલ માને છે. તે કહે છે તેની બહેનને કારણે તે ખુબ ખુશી અનુભવે છે. 3 ભાઈ-બહેન એકબીજાને ખુબ પ્રેમ કરે છે. આખું પરિવાર હેલ્થને લઈ ખુબ કાળજી રાખે છે.

8 / 11
દિશા પટની અને ખુશ્બુ પટની અનેક વખત સોશિયલ મીડિયા પર બહેનોને ગોલ આપતી રહે છે. ખુશ્બુ હંમેશા દિશાની બાળપણની તસવીરો શેર કરતી હતી, જ્યારે દિશા તેની મોટી બહેનની ટ્રેનિંગના ફોટા પોસ્ટ કરતી જોવા મળે છે.

9 / 11
દિશા પટાનીને શરૂઆતમાં અભિનયમાં કોઈ રસ નહોતો. આ અભિનેત્રી બાળપણમાં જ વૈજ્ઞાનિક બનવા માંગતી હતી. તેણે લખનૌની એમિટી યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે.

10 / 11
ફિલ્મ 'કલ્કી 2898 એડી'ને લઈને ચાહકોમાં ખુબ ઉત્સુકતા છે. ચાહકો ફિલ્મના નાનામાં નાના અપડેટ્સ પર નજર રાખી રહ્યા છે. કારણ કે, આ ફિલ્મ સૌથી મોટા બજેટની ફિલ્મ છે અને જેમાં અનેક બોલિવુડ તેમજ સાઉથ સ્ટાર પણ જોવા મળશે.

11 / 11
Follow Us:
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ

આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન

સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ

લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો

વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા

વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન

આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી

કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ

હજુ ત્રણ વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">