‘બાલિકા વધૂ’ની આ તસવીરોએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, ફોટોમાં નાની આનંદીને ઓળખવી મુશ્કેલ

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી અવિકા ગૌર (Avika Gor) અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. એક્ટ્રેસ આ દિવસોમાં તેના બોયફ્રેન્ડ મિલિંદ ચાંદવાની સાથે માલદીવમાં છે.

Jul 23, 2022 | 12:12 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 23, 2022 | 12:12 PM

ટીવી સિરિયલ 'બાલિકા વધૂ'થી અવિકા ગૌરને ઘર-ઘરમાં ઓળખ મળી હતી. આ સિરિયલમાં તેણે નાની આનંદીનું પાત્ર ભજવ્યું હતું. અવિકા દરરોજ ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે પોતાની બોલ્ડ સ્ટાઈલ ફેન્સ સાથે શેર કરી છે.

1 / 5
આ હોટ ફોટોશૂટમાં નાની આનંદીને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે. અવિકા ગૌર સ્વિમસૂટમાં બીચ પર પોઝ આપતી જોવા મળી રહી છે. અવિકાએ પોતાના હોલિડે પર સ્ટાઇલિશ બીચવેર પહેરેલો એક વીડિયો શેર કર્યો છે.

2 / 5
અવિકા ગૌરનું આ લેટેસ્ટ ફોટોશૂટ જોઈને તે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તેનો આ અવતાર જોઈને યુઝર્સ પણ હેરાન થઈ ગયા છે.

3 / 5
આ ટીવી એક્ટ્રેસે માલદીવના પોતાના ગ્લેમરસ ફોટો અને વીડિયો શેર કર્યા છે. એક્ટ્રેસ આ દિવસોમાં તેના બોયફ્રેન્ડ મિલિંદ ચાંદવાની સાથે માલદીવમાં છે.

4 / 5
અવિકા ગૌરની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી અવિકા ગૌર અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati