તારક મહેતાની બબીતાએ અમદાવાદમાં માણ્યો ગુજરાતી થાળીનો સ્વાદ, અંબાજીમાં કર્યા દર્શન, જુઓ તસ્વીરો
તારક મહેતાની બબીતાએ (Babita aks Moonmoon Dutta) અમદાવાદમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો. એટલું જ નહીં અંબાજીમાં (Ambaji) તેણે મા અંબેના આશીર્વાદ પણ લીધા હતા.
Share

પ્રખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા ગુજરાતની મુલાકાતે આવી હતી.
1 / 6

બબીતા ઉર્ફ મુનમુન દત્તાએ તેના સોશિયલ મીડિયામાં અમદાવાદમાં ડિનર લેતા અને અંબાજીમાં મા અંબાના દર્શન કરતી તસ્વીરો શેર કરી હતી.
2 / 6

તસ્વીરોમાં જોવા મળી રહ્યું છે કે બબીતા ગુજરાતી થાળીમાં પીરસાયેલું જમણ જોઇને કેટલી ખુશ છે.
3 / 6

બબીતાએ અંબાજીમાં ફેમિલી ફ્રેન્ડ સાથે મા અંબેના દર્શન કર્યા હતા.
4 / 6

અંબાજીથી તસ્વીરો શેર કરતા બબીતાએ પોતાનો અનુભવ લખ્યું હતો. બબીતાએ લખ્યું જય માતા દી, જય અંબે.
5 / 6

બબીતાની તસ્વીરો સાથે એમ પણ લખ્યું હતું કે તે માત્ર દોઢ દિવસની ઉડતી મુલાકાતે ગુજરાત આવી હતી.
6 / 6
Related Photo Gallery
WhatsAppનું સૌથી મોટું ફીચર લોન્ચ,હવે એપ કે અકાઉન્ટ વગર જ કરી શકશો કોલ
ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ
પાંચમી T20I મેચ ક્યારે ક્યાં લાઈવ જોઈ શકશો?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ! 12 મહિનાના રિચાર્જ પર 4 મહિના ફ્રી
શ્રેયસ અય્યરે 5મી T20I આ રીતે જીતવા માંગે છે
તમે કેટલી વાર PF ઉપાડી શકો છો? સંપૂર્ણ લિસ્ટ જુઓ
10 વર્ષમાં Reliance Jioએ કેવી રીતે બદલી નાખ્યો ટેલિકોમ ઉદ્યોગ?
શિંગડાંવાળી કે શિંગડાં વગરની, કઈ ગાયનું દૂધ વધારે પૌષ્ટિક ?
આ 5 વાતો હંંમેશા અન્ય લોકોથી છુપાવો, રજનીશ ઓશોએ જણાવી વાત
જો માતાને બાળકની કસ્ટડી મળે, તો શું પિતાને મળવાનો અધિકાર મળી શકે
નવરાત્રીના 5મા દિવસે સોનાના ભાવમાં મોટો ઘટાડો! જાણો 22 કેરેટની કિંમત
ફ્રિજમાં લીલાં શાકભાજી તાજા રાખવાની સરળ ટિપ્સ
4 વર્ષ સુધી ટીમની બહાર, હવે 5 વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝને અપાવી જીત
ગુજરાતી ફિલ્મથી કરિયરની શરુઆત કરનારી ભોજપુરી અભિનેત્રીનો પરિવાર જુઓ
15 October 2026 રાશિફળ: આજે આ રાશિઓ પર વરસશે મા દુર્ગાની વિશેષ કૃપા
નવરાત્રીમાં જાસૂદના ફૂલથી કરો આ ઉપાય, તિજોરી ધન-ધાન્યથી ભરાઈ જશે!
શાઈ હોપની તોફાની સદી, ભારતમાં સૌથી વધુ સદીનો નવો રેકોર્ડ બનાવ્યો
પાર્થિવ પટેલે પસંદગી સમિતિથી બનાવી દૂરી, આ સ્ટાર બનશે મુખ્ય પસંદગીકાર!
આ દિવસે ખુલશે 'Jio IPO', આવી ગઈ 'કન્ફર્મ તારીખ'
નવરાત્રિના દિવસે જન્મેલા બાળકો કેવા હોય? લક્ષણો અને સ્વભાવ વિશે જાણો
વૈભવ સૂર્યવંશી સતત ચોથી મેચમાં બહાર, હૈદરાબાદમાં પણ ના મળી તક
સચિન તેંડુલકરથી વિરાટ કોહલી સુધી: ભારતીય ક્રિકેટરોના 7 સૌથી મોંઘા ઘરો
46 વર્ષ જૂનો ઇતિહાસ દોહરાવશે 'ચાંદી', આ એક રિપોર્ટે ઉડાડી ઊંઘ
સવારે ઉઠતાં જ આંખો કેમ લાગે છે ભારે? શરીરનાં આ કારણો જાણી લો
હૈદરાબાદ T20 પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 15 ઓક્ટોબરે PM મોદીને મળશે
ભારત સામેની T20 શ્રેણી વચ્ચે વેસ્ટ ઈન્ડિઝે ટેસ્ટ ટીમની કરી જાહેરાત
શરીરમાંથી બધું કેલ્શિયમ ખેંચી લે છે આ '5 અનહેલ્ધી વસ્તુ'
ગૌતમ ગંભીરનો પાકિસ્તાનના મુલતાન સાથે શું સંબંધ છે?
SBI ની આ યોજનામાં કોઈપણ જોખમ વગર બેંક FD કરતાં વધુ વળતર મળશે!
સોનાથી વધારે 'ચાંદી' તૂટી! શું આગામી દિવસોમાં ભાવ વધુ ઘટશે?
આ 5 સ્ટ્રીટ ફૂડ્સ સ્વાસ્થ્ય માટે છે હેલ્ધી !
સૌરાષ્ટ્રના ફાફડાનો અસલી સ્વાદ ઘરે જ માણો! જાણી લો સિક્રેટ ટિપ્સ
તહેવારો વચ્ચે સોનું સસ્તું! ₹1,48,631થી ઘટીને ભાવ ક્યાં પહોંચ્યા?
રજનીકાંતે જેલર 2 માટે કેટલી ફી લીધી?, જાણો
Travel Tips : દિવાળી અને છઠ પૂજા પર ઘરે જવું મુશ્કેલ બન્યું
ઠંડું પાણી કે ગરમ ચા પીતા જ દાંતમાં દુખાવો થાય છે? જાણો શું કરવું
અમદાવાદમાં સોનું સસ્તું! 10 દિવસમાં ભાવમાં કેટલો ઉતાર-ચઢાવ? જાણો રેટ
કિચનના સ્લેબ પર જામેલી તેલ-મસાલાની સખત ચિકાશ આ રીતે કરો દૂર
મુસાફરી દરમિયાન હાઈજીન ટિપ્સનું ધ્યાન રાખો
દશેરા પર આ પક્ષીનાં દર્શન શુભ? જાણો શ્રીરામ સાથે જોડાયેલી કથા
જો પત્નીને પૈસા ભેટમાં આપ્યા હોય, તો પણ તમારે ટેક્સ ચૂકવવો પડશે
Bigg Boss 20મા માહી વિજે કર્યો મોટો ખુલાસો
આ 5 વસ્તુઓથી ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ઝડપથી વધવા લાગશે
મુનમુન દત્તાના આલીશાન ઘરમાં નવરાત્રિની પૂજા
નવરાત્રિમાં સોનાની ચમક ફિક્કી! ત્રણ દિવસમાં ₹2,140નો ઘટાડો
બીમારીમાં જ નહીં, રોજના ભોજનમાં પણ ખીચડી ખાઓ! જાણો પૌષ્ટિક રેસિપી
ગૌતમ ગંભીરનો પહેલો પ્રેમ કેમ અધૂરો રહ્યો? ધોરણ 12ની ઘટના બની કારણ
બદલાતા વાતાવરણમાં નાગરવેલના પાનના આ 5 ઘરેલુ નુસ્ખા આપશે રાહત
પ્રજ્ઞાન ઓઝાનો પરિવાર જુઓ
આજનું રાશિફળ: ધનલાભ, નોકરી અને વેપારમાં સફળતાના યોગ
શું ફાટેલી નોટના પણ મળશે પૂરા રૂપિયા? જાણો RBIના નિયમો
WhatsAppનું સૌથી મોટું ફીચર લોન્ચ,હવે એપ કે અકાઉન્ટ વગર જ કરી શકશો કોલ
મોંઘવારીનો મોટો ઝટકો! ડુંગળીના ભાવમાં 108%નો ઉછાળો, ભાવ વધશે કે ઘટશે?
ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ
દિવાળીમાં મીઠાઈ માગવી ભારે પડી! ઇન્ફ્લુએન્સરના ઘરે ₹1.69 લાખનાં પાર્સલ
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન
15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ
ટ્રાફિકના નિયમન માટે શહેરમાં વોચ ટાવર ગોઠવાયા
ભાવનગરમાં નવરાત્રિ દરમિયાન હોબાળો, હિંદુ સંગઠનોનો વિરોધ...
રાજકોટમાં 1 કરોડની માછલીની ઉલટી પકડાઈ