13-10-2026

કયા દેશના બેટ્સમેન સૌથી વધુ નર્વસ નાઈન્ટીઝનો શિકાર?

90થી 99 રનની વચ્ચે આઉટ થનારા બેટ્સમેનો નર્વસ નાઈન્ટીઝનો શિકાર બને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૌથી વધુ પાકિસ્તાનના બેટ્સમેનો  નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાકિસ્તાનનો સદકત નર્વસ નાઈન્ટીઝનો શિકાર બનનાર  12મો પાકિસ્તાની બેટ્સમેન બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ યાદીમાં ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે છે, ન્યૂઝીલેન્ડના 11 બેટ્સમેન 90થી 99 રનની વચ્ચે આઉટ થયા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત-ઇંગ્લેન્ડ  ત્રીજા ક્રમે છે  બંને દેશના  9-9 બેટ્સમેનો  નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકાના  8 બેટ્સમેન T20માં 90થી 99 રનની વચ્ચે આઉટ થયા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝિમ્બાબ્વેના  7 બેટ્સમેન  નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયા- વેસ્ટ ઈન્ડિઝના 6,  શ્રીલંકા-આયર્લેન્ડના 5 બેટ્સમેન  90થી 99 રનની વચ્ચે આઉટ થયા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM