(Credit Image : instagram)

13 : October

ગુરબાની જજ, જેને વીજે બાની અથવા બાની જે તરીકે પણ ઓળખાય છે

ફિટનેસ મોડેલ, અભિનેત્રી અને ભૂતપૂર્વ વિડીયો જોકી (વીજે) છે

વીજે

(Credit Image :  instagram)

એમટીવી રોડિઝમાં જજ તરીકે જોવા મળશે

એમટીવી

(Credit Image :  instagram)

ગુરબાની જજના શરીર પર 25થી વધારે ટેટુ છે

ટેટુ

(Credit Image :  instagram)

વીજે બાની રિયાલિટી શો, વેબ સીરિઝ અને ફિલ્મોમાં કામ કરી ચૂકી છે

ફિલ્મ

(Credit Image :  instagram)

વીજે બાની બિગ બોસ જેવા રિયાલિટી શોનો ભાગ રહી ચૂકી છે

રિયાલિટી શો

(Credit Image :  instagram)

ગુરબાની જજનો જન્મ 29 નવેમ્બર 1987ના રોજ થયો છે

જન્મ

(Credit Image :  instagram)

ગુરબાની જજની માતાનું નામ તાન્યા છે

માતા

(Credit Image :  instagram)

ગુરબાની જજની બહેનનું નામ સાનિયા છે

બહેન

(Credit Image :  instagram)

વીજે બાનીએ મસૂરીની વુડસ્ટોક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો

અભ્યાસ

(Credit Image :  instagram)