જેનિફર લોપેઝ અને શકીરા બાદ હવે નોરા ફતેહી કરશે ફિફા વર્લ્ડ કપમાં પરફોર્મ

નોરા ફતેહીએ (Nora Fatehi) પોતાના ડાન્સથી માત્ર ભારત જ નહીં, પરંતુ આખી દુનિયાનું દિલ જીતી લીધું છે. હવે ટૂંક સમયમાં તે એક મોટા ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પરફોર્મ કરતી જોવા મળશે.

Oct 05, 2022 | 9:20 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Oct 05, 2022 | 9:20 PM

નોરા ફતેહી ગ્લોબલ આઈકોન છે, તેને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની ગેમ ચેન્જર માનવામાં આવે છે. હવે ફરી એકવાર આ સુંદર ડાન્સરે ભારતને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર સન્માન અપાવ્યું છે.

1 / 5
ઈન્ટરનેશનલ સ્ટાર્સ જેનિફર લોપેઝ, શકીરા બાદ હવે ગ્લોબલ આઈકોન નોરા ફતેહી ફીફા વર્ડ કપમાં પરફોર્મ કરવા જઈ રહી છે. તે ડિસેમ્બરમાં ફિફા સ્ટેજ પર ભારત અને ખાસ કરીને દક્ષિણ-પૂર્વ એશિયાનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે.

2 / 5
શકીરા અને જેનિફર લોપેઝ બાદ નોરા ફતેહી ફિફા મ્યુઝિક વીડિયોમાં સામેલ થનારી આગામી કલાકાર છે.

3 / 5
નોરા આ વર્ષના ફિફામાં ગીતો ગાતી અને ડાન્સ પરફોર્મન્સ આપતી જોવા મળશે. આ ગીતનું નિર્માણ રેડઓને કર્યું છે, જે ઈતિહાસના સૌથી પ્રભાવશાળી રેકોર્ડ નિર્માતાઓમાંના એક છે.

4 / 5
રેડઓને ફિફા ગીતો પર ઘણા વર્ષોથી કામ કર્યું છે. શકીરાના વાકા વાકા અને લા લા લા ગીતો તેને જ બનાવ્યા હતા.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati