ગુજરાતના દરિયાકાંઠા પર મોટુ જોખમ, આ 9 બીચ દરિયામાં ગરકાવ થઈ જવાની સ્થિતિમાં

Gujarat's Beach in Danger: ગુજરાતના દરિયાકાંઠા પર મોટુ જોખમ તોળાઈ રહ્યુ છે. જેમા દ્વારકાના શિવરાજપુર બીચ સૌથી મોટુ જોખમ છે. તો સુરતનો સુવાલી, માંડવી, વલસાડનો તીથલ બીચ પણ દરિયામાં ગરકાવ થવાની સ્થિતિમાં આવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 3:25 PM
દ્વારકાના શિવરાજપુર બીચનું ધોવાણ થઈ રહ્યુ છે. આ બીચનું જે હદે ધોવાણ થઈ રહ્યુ છે તેને જોતા આવનારા સમયમાં તે ભાગ્યે જ જોવા મળશે. આવનારી પેઢી ભાગ્યે જ શિવરાજપુર બીચ જોઈ શકશે, શિવરાજપુર બીચનું 32692.74 સ્કવેર મીટર ધોવાણ થઈ ચુક્યુ છે.

1 / 9
રાજ્યસભામાં  6 એપ્રિલ 2023ના રોજ સરકારે રજૂ કરેલા જવાબમાં આ ચોંકાવનારો ખૂલાસો થયો છે. જેમા ગુજરાતના જુદા જુદા 9 એવા બીચ છે જેનુ ધોવાણ થઈ રહ્યુ છે.  જેમા દીવના બીચનું 2336.42 સ્કવેર મીટર ધોવાણ થયુ છે.

2 / 9
દીવના ઘોઘલા બીચનું પણ 13614.04 સ્કવેર મીટર ધોવાણ થયુ છે. દરિયામાં આ પ્રકારે ધોવાણ થવા અંગે વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશને પણ ચેતવણી આપી હતી.

3 / 9
દાંડી બીચનું 69434.26 સ્કવેર મીટર ધોવાણ થયુ છે. વારંવાર થતા ક્લાઈમેટ ચેન્જને કારણે આ પ્રકારે બીચનું ધોવાણ થઈ રહ્યુ છે.

4 / 9
સમગ્ર દેશના 6632 કિમીના દરિયાઈ કાંઠામાંથી 60 ટકાથી વધુ દરિયાઈ કિનારો પર્યાવરણની દૃષ્ટિએ ખતરામાં છે.  જેમા ડાભરી બીચનું 1640149.52 સ્કવેર મીટર ધોવાણ થયુ છે.

5 / 9
સમગ્ર દેશમાં 33.6% દરિયાઈ કાંઠો ધોવાણ હેઠળ છે અને 26.9 ટકા દરિયાઈ કાંઠામાં કાંપ, કીચડ અને કચરાનાના લીધે નુકસાન થઈ રહ્યું છે.  કચ્છના માંડવી બીચનું 20471.44 મીટર ધોવાણ થયુ છે.

6 / 9
વલસાડના તીથલ બીચનું 69610.56 મીટર ધોવાણ થયુ છે. આ ધોવાણને કારણે માછીમારીનો જનજીવન અને કાંઠા વિસ્તારના લોકોના જીવન પર વિપરીત અસર થશે.

7 / 9
સુરતના હજીરા નજીક આવેલ સુવાલી બીચનું 69678.17 મીટર ધોવાણ થયુ છે. સમુદ્રી પાણીનું સ્તર વધશે અને ક્લાઈમેન્ટ ચેન્જના જમાનામાં પર્યાવરણથી જનજીવન પણ પ્રભાવિત થશે.

8 / 9
નવસારીમાં આવેલા ઉભરાટ બીચનું 11089.95.32 મીટર ધોવાણ થયુ છે. કેન્દ્ર સરકાર દ્વારા ધોવાણ અને કાંપ, કીચડ તથા કચરાના ભરાવાના નિવારણ માટેની ત્રણ સાઈટ કેરળ, પોંડીચેરી અને તમિલનાડુમાં નક્કી કરવામાં આવી છે.

9 / 9
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">