AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Athletics Championships : 6 ગોલ્ડ, 12 સિલ્વર, 9 બ્રોન્ઝ…કુલ 27 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યું ભારત, છેલ્લા દિવસે જીત્યા 14 મેડલ

Asian Athletics Championships : 25માં એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન આ વખતે થાઈલેન્ડમાં થયું. જેમાં ભારતીય ખેલાડીઓને ભારતનો ડંકો વગાડ્યો હતો. 6 ગોલ્ડ મેડલ સહિત 27 મેડલ જીતીને ભારતીય ટીમ ટેબલ ટેલીમાં ત્રીજા ક્રમે રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 8:55 AM
Share
એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતના ખેલાડીઓએ ભારતનું નામ રોશન કર્યું છે. આ વખતે ભારત 6 ગોલ્ડ, 12 સિલ્વર, 9 બ્રોન્ઝ મેડલ સાથે ટોપ 3માં રહ્યું છે. ભારત 2017માં 9 ગોલ્ડ, 6 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં ભારત ટોચ પર હતુ.

1 / 5
 કોવિડ-19ને કારણે ચીનના હાંગઝોઉમાં 2021ની આવૃત્તિ પછી ચાર વર્ષના અંતરાલ પછી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉની આવૃત્તિ, દોહા 2019 ભારતે 16 મેડલ - બે ગોલ્ડ, સાત સિલ્વર અને સાત બ્રોન્ઝ જીત્યા હતા.

2 / 5
એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સ 2023, 12 થી 16 જુલાઈ દરમિયાન થાઈલેન્ડના બેંગકોકમાં સુફાચલસાઈ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. આ વર્ષે જાપાન 16 ગોલ્ડ, 11 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 37 મેડલ જીતીને ટેબલ ટેલીમાં નંબર 1 રહ્યું છે. જ્યારે ચીન 8 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ સહિત કુલ 22 મેડલ જીતીને નંબર 2 પર રહ્યું છે.

3 / 5
 પુરુષોની 4x400 મીટર રિલેમાં, અમોજ જેકબ, મોહમ્મદ અજમલ, મિઝો કુરિયન ચાકો અને રાજેશ રમેશની ટીમ 3:1.80 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી અને સિલ્વર મેડલ જીત્યો.રેજોઆના મલિક હીના, ઐશ્વર્યા મિશ્રા, જ્યોતિ દાંડી અને સુભા વેંકટેસનની ટીમે મહિલાઓની 4x400 મીટર રિલેમાં 3:33.73ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

4 / 5
પુરુષોના ભાલા ફેંકમાં ડીપી મનુએ 81.01 મીટરના પ્રયાસ સાથે સિલ્વર જીત્યો. વર્તમાન સિઝનમાં ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા પછી એશિયન ભાલા ફેંકનારાઓમાં મનુ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર છે. વર્તમાન સિઝનમાં તેનો શ્રેષ્ઠ પ્રયાસ 84.33 મીટર રહ્યો છે.

5 / 5
Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ

હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video

રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ

પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ

15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો

અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા

નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે

પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ

બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ

વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video

g clip-path="url(#clip0_868_265)">