AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી

એક પ્રખ્યાત મહિલા ઇન્ફ્લુએન્સરનો જૂનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થયો છે. વીડિયોમાં તે કહી રહી છે કે, જો તેને 10 થી 15 કરોડની મોટી ઓફર મળે, તો તે કોઈ શેખ સાથે સૂવા માટે પણ વિચારી શકે છે.

| Updated on: Jun 17, 2026 | 3:04 PM
Share
'Rebel Kid' નામે જાણીતી ઇન્ફ્લુએન્સર અપૂર્વા મુખીજા એકવાર ફરી વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. તેનો એક જૂનો વીડિયો ફરીથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેને એવું કહેતી સાંભળી શકાય છે કે, જો તેને કોઈ બહુ સારી ઓફર મળે, તો તે કોમ્પ્રોમાઈઝ (સમજોતો) કરવા પણ તૈયાર છે. અહીં સુધી કે, તે દુબઈના કોઈ શેખ સાથે સૂવા વિશે વિચારી શકે છે.

1 / 5
આ વીડિયો એવા સમયે ફરી વાયરલ થયો છે, જ્યારે ઇન્ટરનેટ પર પ્રણીત મોરેના શોમાં 370 રૂપિયાની બિરયાની વાળા વિવાદ પર ચર્ચા ચાલી રહી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં અપૂર્વા મુખીજાને એવું કહેતી સાંભળી શકાય છે કે, તે નાના રોલ માટે સમજોતો નહીં કરે પરંતુ કોઈ મોટી અને ફાયદાકારક ઓફર પર વિચાર કરી શકે છે.

2 / 5
તેણે કહ્યું કે, "હું 2 રૂપિયાના રોલ માટે કોઈની સાથે નહીં સૂઉં. જો દુબઈનો કોઈ શેખ મારી સામે 10 થી 15 કરોડ રૂપિયા ફેંકીને મારે તો કદાચ હું આના પર વિચારી શકું છું પરંતુ માત્ર એક રોલ માટે? બિલકુલ નહીં."

3 / 5
આ વીડિયોમાં તેણે એવો પણ ખુલાસો કર્યો હતો કે, એક કાસ્ટિંગ ડિરેક્ટરે તેનો સંપર્ક કર્યો હતો. તે સમયે તેને કંઈક જોખમ જેવું લાગ્યું અને તેણે તેની સાથે પોતાના મેનેજરની કોન્ટેક્ટ ડિટેલ્સ શેર કરી. આ વાત તેની એક ફ્રેન્ડ સાંભળી લે છે અને પછી તેને લાગે છે કે, તે કોઈને ડેટ કરી રહી છે. અપૂર્વા નો આ જૂનો વીડિયો વાયરલ થયા બાદ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.

4 / 5
લોકોનું કહેવું છે કે, આવા સ્ટેટમેન્ટ (નિવેદન) પછી પણ અપૂર્વાને કામ મળી રહ્યું છે, તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરી રહી છે અને ઓટીટી (OTT) વેબ સિરીઝમાં જોવા મળી છે. બીજી તરફ પ્રણીત મોરેના શોમાં હિમાંશુ જાંગડાએ 370 ની બિરયાની વાળી વિવાદાસ્પદ વાત કહી હતી, જેના પછી તેને તેની કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યો.

5 / 5
નિવેદન અંગેનો વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો. 

Breaking News : અંબાણી પરિવારે રિહાનાને 2.2 કરોડનું હીરાનું બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યું, જુઓ Video

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો

વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા

સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન

Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

g clip-path="url(#clip0_868_265)">