AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અંબાણી પરિવારે રિહાનાને 2.2 કરોડનું હીરાનું બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યું, જુઓ Video

અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં જામનગર આવ્યા બાદ રિહાના અવાર-નવાર ભારત આવે છે. રિહાનાનું અંબાણી પરિવાર સાથે ખુબ ખાસ કનેક્શન છે. હાલમાં રિહાનાનું કરોડો રુપિયાનું બ્રેસલેટ ચર્ચામાં આવ્યું છે.

Breaking News : અંબાણી પરિવારે રિહાનાને  2.2 કરોડનું હીરાનું બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યું, જુઓ Video
| Updated on: Jun 17, 2026 | 1:04 PM
Share

પોપ સ્ટાર રિહાનાને મુકેશ અંબાણી પરિવારે એક ડાયમંડ ટેનિસ બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યું છે. જેની કિંમત અંદાજે 2.2 કરોડ રુપિયા બતાવવામાં આવી રહી છે. રિહાનાએ સોશિયલ મીડિયા પર આ બ્રેસલેટ દેખાડયું અને કહ્યું ભારતમાં અંબાણી પરિવારે આ બ્રેસલેટ આપ્યું છે. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા રિહાના મુંબઈ આવી હતી. તેમણે એન્ટીલિયામાં અંબાણી પરિવાર સાથે મુલાકાત કરી હતી.

અંબાણી પરિવારે ગિફ્ટ કર્યું 2.2 કરોડનું બ્રેસલેટ

સોશિયલ મીડિયા પર આ વીડિયો thepeoplegalleryએ શેર કર્યો છે. આ વીડિયોમાં રિહાના પોતાના ફેશન વિશે વાત કરી રહી છે. આ વીડિયોમાં તે આ ગિફટ વિશે વાત કરે છે.ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા એક વીડિયોમાં, ગ્લોબલ સુપરસ્ટારે તેના કેઝ્યુઅલ આઉટફિટ વિશે પણ વાત કરી છે, સેલિબ્રિટી જ્વેલરી નિષ્ણાત પ્રિયાંશુ ગોયલે ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર તેની કિંમત આશરે રૂ. 2.2 કરોડ કહી છે. “આ એક ઉત્તમ ઉદાહરણ છે કે ટેનિસ બ્રેસલેટ અત્યાર સુધીની સૌથી પ્રતિષ્ઠિત જ્વેલરી ડિઝાઇનમાંની એક છે,

View this post on Instagram

અંબાણી પરિવાર સાથેની મુલાકાત દરમિયાન રીહાન્નાએ અંબાણી પરિવાર સાથે પૂજા અને આરતીમાં ભાગ લીધો હતો. ખાસ વાત એ હતી કે તેણીએ ફૂલોથી હોળી પણ રમી હતી, જેમાં તે પરિવાર સાથે આનંદ માણતી અને નાચતી જોવા મળી. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.રીહાન્ના મુંબઈમાં તેના કોસ્મેટિક બ્રાન્ડ Fenty Beautyના લોન્ચ માટે આવી હતી. “ફેન્ટી બ્યુટી કી હવેલી” નામના સ્ટોર લોન્ચ ઇવેન્ટના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

View this post on Instagram

રિહાનાની પાસે ડાયમંડ જ્વેલરીનું શાનદાર કલેક્શન

રિપોર્ટ મુજબ 11,600 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ ધરાવતી રિહાનાએ ખુબ જ લક્ઝરી લાઈફ સ્ટાઈલ જીવે છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.જેના માટે તેમણે 74 કરોડ રુપિયા લીધા હતા.રિહાનાની પાસે ડાયમંડ જ્વેલરીનું શાનદાર કલેક્શન છે. તેના કપડા પણ ડાયમંડના હોય છે.

ખટારા ભરીને જામનગર આવી હતી લગ્નમાં , 3 બાળકોની માતા રિહાનાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">