AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST ઘટાડાને કારણે AC અને TV થયા સસ્તા, જાણો કેટલા રુપિયા ઘટી જશે ભાવ

GST કાઉન્સિલની 56મી બેઠક બુધવારે નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠક દરમિયાન મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા અને GST ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

| Updated on: Sep 04, 2025 | 1:43 PM
Share
દિવાળી, નવરાત્રી કે કહો કે તહેવારોની મોસમ પહેલા, કેન્દ્ર સરકાર દ્વારા એક મોટી ભેટ આપવામાં આવી રહી છે. જો તમે આગામી દિવસોમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત કોઈપણ સામાન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને મોટી બચત થશે. આ બચત નવા GST દરો લાગુ થયા પછી થશે.

1 / 8
GST કાઉન્સિલની 56મી બેઠક બુધવારે નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠક દરમિયાન મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા અને GST ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ પછી, સ્માર્ટ ટીવી, એર કન્ડીશનર (AC), ઇલેક્ટ્રોનિક ડિશવોશર પર GST ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે 22 સપ્ટેમ્બર 2025 થી લાગુ થશે. અત્યાર સુધી તેમના પર 28% ટેક્સ લાગતો હતો, હવે 18% ટેક્સ લાગશે.

2 / 8
નવા ફેરફાર હેઠળ, હવે એર કન્ડીશનર પર 18 ટકા GST લાગશે, જે અત્યાર સુધી 28 ટકા હતો. ટેલિવિઝન હવે 18% GST ટેક્સ હેઠળ લાવવામાં આવ્યું છે, અત્યાર સુધી તે 28% સ્લેબમાં હતું. તો ચાલો જાણીએ tv, ac અને વોશિંગ મશીન કેટલું સસ્તું થશે.

3 / 8
ધારો કે ટીવીની મૂળ કિંમત = 10,000 રૂપિયા છે જૂની કિંમત (28% GST) એટલે કે 10,000 રૂપિયા × 1.28 = 12,800 રૂપિયા છે. નવી કિંમત (18% GST) = 10,000 રૂપિયા × 1.18 = 11,800 રૂપિયા થશે એટલે આથી 1000 રૂપિયા આટલી બચત થશે

4 / 8
નવા GST ટેક્સ પછી AC પર કેટલી બચત થશે? જો આપણે એર કંડિશનર પર GST ટેક્સ દરો વિશે વાત કરીએ, તો તેને 28% ને બદલે 18% કર્યા પછી, ઘણા હજાર રૂપિયાની બચત થશે. અમે નીચે આપેલા ઉદાહરણ સાથે આ સમજાવ્યું છે.

5 / 8
ધારો કે AC ની મૂળ કિંમત 30,000 રૂપિયા છે. જૂની કિંમત (28% GST) = 30,000 રૂપિયા × 1.28 રૂપિયા છે તો 38,400 રૂપિયા હતા. તેમજ નવી કિંમત (18% GST) = 30,000 રૂપિયા × 1.18 = 35,400 રૂપિયા થશે. એટલે કે 3,000 રૂપિયાની બચત થશે

6 / 8
વોશિંગ મશીન પણ સસ્તા થશે. આ મશીનોનો ઉપયોગ ઘરોથી લઈને મોટા રેસ્ટોરન્ટ સુધી થાય છે. મશીનોને 18% GST હેઠળ લાવવામાં આવ્યા છે, પહેલા તેના પર 28% લાગુ પડતુ હતુ .

7 / 8
જો ડીશવોશર મશીનની મૂળ કિંમત 10,000 રૂપિયા હોય તો તેની જૂની કિંમત (28% GST) = 10,000 રૂપિયા × 1.28 = 12,800 રૂપિયા થતી હતી. હવે નવી કિંમત (18% GST) = 10,000 રૂપિયા × 1.18 = 11,800 રૂપિયા થશે એટલે હવે GST 18% લાગુ થતા 1000 રુપિયા બચી જશે.

8 / 8

GSTમાં ફેરફારને કારણે શેરબજારમાં તોફાની તેજી ! ઓટોથી લઈને ફાઈનાન્સ, જાણો કઈ કંપનીના શેર બન્યા રોકેટ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત

આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત

જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર

વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત

ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ

નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video

વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી

તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'

Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી

g clip-path="url(#clip0_868_265)">