એટિટ્યુડ શાયરી : તમારા પોઝિટિવ એટિટ્યુડ દર્શાવતી શાયરી તમારા મિત્રો સાથે શેર કરો
એટિટ્યુડ એ વ્યક્તિઓની માનસિક સ્થિતિ છે.જે કાર્ય કરવા અથવા પ્રતિસાદ આપવાનું વલણ ધરાવે છે.તેમજ તે વસ્તુઓ,પરિસ્થિતિઓ વગેરે માટે અથવા તેની સામે પ્રતિસાદ આપવા માટે તૈયાર છે કે જેની સાથે તેમની નિહિત લાગણીઓ,રુચિ,પસંદ,ઇચ્છા વગેરે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલી છે. વલણ દરેક વ્યક્તિને પ્રતિભાવ આપવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે.આ શીખેલ જ્ઞાનાત્મક પદ્ધતિઓને એટિટ્યુડ કહેવામાં આવે છે.
આપણા દરેક વ્યક્તિમાં બે પ્રકારના વલણ જોવા મળે છે. જેમાં એક હકારાત્મક વલણ જોવા મળે છે. તેમજ એક નકારાત્મક વલણ જોવા મળે છે. તો આ બંન્ને વલણ તમારા વ્યક્તિત્વને દર્શાવે છે. તો કોઈ પણ વલણ માનવીય અભિગમ છે. જેના પગલે સમય સાથે લોકો સામે યોગ્ય એટિટ્યુડ બતાવવો આવશ્યક બને છે. તો આજે અમે તમારા માટે ખાસ ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લાવ્યા છીએ. જે તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી શકો છો. તેમજ આ શાયરી તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
શાયરી વાંચો
- મેરી હસ્તી કો તુમ ક્યા પહચાનોગે, હજારો મશહૂર હો ગયે મુઝે બદનામ કરતે કરતે
- મૈ નોટો કા નહી, ચેહરો કા હિસાબ રખતા હૂં
- હમ વો ખામોશ સમંદર હૈ, જિસકે મન મેં તૂફાન પલતે હૈ
- હર કહાની કા એક King હોતા હૈ, ઔર હર King કી એક કહાની
- પઢતે ક્યા હો આંખો મેં મેરી કહાની, Attitude મેં રહના તો આદત હૈ મેરી પુરાની
- તેરા ઘમંડ તો દો દિન કી કહાની હૈ રાની, પર મેરી યે અકડ તો ખાનદાની હૈ
- ટક્કર કી બાત મત કરો, જિસ દિન સામના હોગા ઉસ દિન હસ્તી મિટા દેંગે
- મેરી ઔકાત સે બડે મેરે સપને હૈ, મેરે ખિલાફ ખડે મેરે અપને હૈ
- જહાં સે તેરી બદમાશી ખતમ હોતી હૈ, વહ સે મેરી નવાબી શરુ હોતી હૈ
- ઔકાત નહી હૈ આંખ સે આંખ મિલાને કી,ઔર બાત કરતે હૈ હમારા નામ મિટાને કી