USA Visa : અમેરિકા જવા માટે થઈ જાઓ તૈયાર ! 1 લાખ છે વેકેન્સી, યુએસએના વિઝા મેળવવાનો સમય પણ ઘટશે

યુએસ એમ્બેસીના કોન્સ્યુલર અફેર્સ મિનિસ્ટર ડોન હેફલિને કહ્યું છે કે એચ અને એલ વર્કર વિઝા કેટેગરી એક લાખ એપોઇન્ટમેન્ટ માટે ખોલવામાં આવશે.

USA Visa : અમેરિકા જવા માટે થઈ જાઓ તૈયાર ! 1 લાખ છે વેકેન્સી, યુએસએના વિઝા મેળવવાનો સમય પણ ઘટશે
USA visa (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 11:45 AM

વિદેશ પ્રધાન એસ જયશંકરે (S. Jaishankar) તાજેતરમાં યુએસ વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન (Antony Blinken) સાથે વિઝા માટે લાંબી રાહ જોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ હવે તેની અસર પણ જોવા મળી રહી છે. નવી દિલ્લીમાં યુએસ એમ્બેસીએ હવે યુએસ વિઝા (USA Visa) મેળવવા માટે લાગતો સમય ઘટાડવાની દિશામાં કામ કરવાનું શરૂ કર્યું છે. વાસ્તવમાં, તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ભારતીયોને યુએસ વિઝા માટે બે વર્ષ રાહ જોવી પડશે, જ્યારે ચીન માટે આ વિઝા અરજી માત્ર બે દિવસમાં સેટલ થઈ રહી છે. જેના કારણે ભારત ખૂબ નારાજ હતું.

યુએસ એમ્બેસીના કોન્સ્યુલર અફેર્સ મિનિસ્ટર ડોન હેફલિને ગુરુવારે જણાવ્યું હતું કે ભારતમાં કોન્સ્યુલેટ્સના સ્ટાફ એક વર્ષથી ઓછા સમયમાં કોવિડ પહેલાના સ્તર પર પાછા ફરે તેવી અપેક્ષા છે. તેમણે જણાવ્યું હતું કે અસ્થાયી સ્ટાફની નિમણૂક અને ડ્રોપ બોક્સને મંજૂરી આપવા જેવા પગલાં, જેમા લોકો પાસે પહેલાથી જ યુએસ વિઝા હતા, પરંતુ તે ચોક્કસ સમયમર્યાદામાં સમાપ્ત થઈ ગયા છે તેવા લોકોને એપોઇન્ટમેન્ટની જરૂર રહેશે નહીં, વચગાળાની રાહ જોવાની અવધિમાં પણ ઘટાડો કરવામાં મદદ કરશે.

એક લાખ લોકોને અપાશે નિમણૂક

ડોન હેફલિને વધુમાં જણાવ્યું હતું કે આગામી થોડા અઠવાડિયામાં H અને L વર્કર વિઝા શ્રેણીની એક લાખ એપોઇન્ટમેન્ટ શરૂ કરવામાં આવશે. લાંબા સમયથી વિઝાની રાહ જોવાનું કારણ કોવિડને જણાવવામાં આવ્યું હતું. યુએસ એમ્બેસીએ કહ્યું કે એક વર્ષથી ઓછા સમયમાં સ્ટાફ પ્રી-કોવિડ લેવલ એટલે કે 100 ટકા નીચે આવી જશે.

આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક

આ અઠવાડિયાની શરૂઆતમાં, વિદેશ પ્રધાન એસ જયશંકરે, તેમના યુએસ સમકક્ષ બ્લિંકન સાથે આ મામલો ઉઠાવ્યો, ભારતમાં બેકલોગ ઘટાડવા માટે યુએસ અધિકારીઓને સહયોગની ઓફર કરી.

70 ટકા સ્ટાફ હવે કામ કરી રહ્યો છે

કોન્સ્યુલર અફેર્સ મિનિસ્ટર હેફલિને કહ્યું, ‘સારા સમાચાર એ છે કે અમે કોવિડમાંથી સાજા થયા છીએ અને કોવિડ પછીના સ્ટાફની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. કોવિડના સમયગાળા પર અને તે પછી અમારી પાસે લગભગ 50 ટકા વિઝા સ્ટાફ હતો. હવે કોવિડના સમયગાળો સુધરતા અમારી પાસે 70 ટકા જેટલો સ્ટાફ છે. અમે આવતા વર્ષે આ સમય પહેલા લગભગ 100% સ્ટાફિંગ કરવા જઈ રહ્યા છીએ.

તેમણે કહ્યું, ‘એક સમયે અમે કોવિડ પહેલાની જેમ 100 ટકા સુધી વિઝા અરજીઓને હેન્ડલ કરવાના છીએ.’ કારણ કે યુએસ એમ્બેસીમાં સ્ટાફ વધશે. જો કે, આનાથી વિઝા માટે લાગતો સમય પણ ઓછો થશે.

અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને
ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video
ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video
અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video
અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video
સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
g clip-path="url(#clip0_868_265)">