VIDEO: સુરતના બે યુવકે લાખોના હીરા પર કંડારી PM મોદીની અનોખી પ્રતિકૃતિ

|

Jan 19, 2021 | 3:01 PM

સુરતમાં એક હીરા કંપનીના ડિરેક્ટર અને ડિઝાઈનરે હીરા પર અનોખી કળા કંડારી છે. કેયુર મિયાણી અને આકાશ સલીયાને નામના બન્ને યુવકે હીરો ડિઝાઇન કર્યો છે. અને હીરા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ બનાવી છે. આ પણ વાંચો: સુરત: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ CAA મુદ્દે વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, વિપક્ષ પર ભ્રમ ફેલાવવાનો લગાવ્યો આક્ષેપ […]

VIDEO: સુરતના બે યુવકે લાખોના હીરા પર કંડારી PM મોદીની અનોખી પ્રતિકૃતિ

Follow us on

સુરતમાં એક હીરા કંપનીના ડિરેક્ટર અને ડિઝાઈનરે હીરા પર અનોખી કળા કંડારી છે. કેયુર મિયાણી અને આકાશ સલીયાને નામના બન્ને યુવકે હીરો ડિઝાઇન કર્યો છે. અને હીરા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ બનાવી છે.

Surat artist carves diamond in shape of India's map with PM Modi's portrait | TV9

આ પણ વાંચો: સુરત: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ CAA મુદ્દે વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, વિપક્ષ પર ભ્રમ ફેલાવવાનો લગાવ્યો આક્ષેપ

IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા
51 વર્ષની ઉંમરે પણ કેમ કુંવારી છે ગીતામા? હવે લગ્ન કરવાને લઈને કહી મોટી વાત
ચેમ્પિયન્સ ટ્રોફી પછી આ ખેલાડીના ઘરે કિલકારી ગુંજશે, જુઓ ફોટો
ઉનાળામાં છાશ ક્યારે પીવી જોઈએ?
Raw Papaya: દરરોજ સવારે કાચું પપૈયું ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?
22 વર્ષની છોકરીએ 18 કરોડમાં વેચી પોતાની વર્જિનિટી ! હોલિવૂડ સ્ટારે ખરીદી

શરૂઆતમાં હીરાને ભારતના નક્શાના રૂપમાં તૈયાર કર્યો હતો. બે મહિના સુધી રોજના પાંચ કલાક કામ કરીને આ હીરાને નક્શામાં પરિવર્તિત કર્યો હતો. જ્યારે ભારતનો નક્શો તૈયાર થયો ત્યારે તેનું વજન 1.46 કેરેટ હતું. અને નક્શો તૈયાર થયો ત્યારે તેને સલામી આપીને સેફ વોલ્ટમાં મૂકી દીધો હતો. બાદમાં આ હીરા પર બન્ને યુવાનોએ ભારતના નક્શામાં વડાપ્રધાન મોદીની પ્રતિકૃતિ તૈયાર કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:05 pm, Sun, 12 January 20