લંડનની 22 વર્ષની લારાએ પોતાની વર્જિનિટી ઓનલાઈન ઓક્શનથી વેચવાનો નિર્ણય કર્યો. જેમાં એક હોલિવૂડ સ્ટારે 18 કરોડ રૂપિયાની બોલી લગાવીને તેની વર્જિનિટી ખરીદી હતી.
Pic credit - google
લારાએ પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે તેમાં કંઈ ખોટું નથી. તેણે કહ્યું કે ઘણી છોકરીઓ આર્થિક તંગીનો સામનો કરી રહી છે તો તેનાથી આર્થિક મદદ મળે તો તેમાં ખોટું શું છે?
Pic credit - google
રિપોર્ટ્સ અનુસાર, વર્જિનિટીની હરાજી ખૂબ જ ગોપનીય રીતે કરાઈ હતી, તેમાં સામેલ તમામની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી, જેથી વિવાદ ન થાય.
Pic credit - google
આ બાબતે હવે ભારે ચર્ચા ઉઠી છે કેટલાક તેને મહિલા સશક્તિકરણ કહી રહ્યા છે તો ઘણા તેને નૈતિક રીતે ખોટું ગણાવી રહ્યા છે. ઘણી સંસ્થાઓનું કહેવું છે કે આ મહિલાઓના સન્માન અને ગરિમાની વિરુદ્ધ છે.
Pic credit - google
પોતાની વર્જિનિટી વેચ્યા બાદ લારાએ કહ્યું કે હવે તે એવા સુગર ડેડીની શોધમાં છે જે તેના ભવિષ્યને સુરક્ષિત કરી શકે.
Pic credit - google
તેણે કહ્યું કે તે એવી વ્યક્તિ સાથે રહેવા માંગે છે જે તેને આર્થિક સ્થિરતા આપી શકે.
Pic credit - google
કાયદેસર રીતે, આ પ્રકારની હરાજી ઘણા દેશોમાં વેશ્યાવૃત્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, પરંતુ લંડનમાં તેના વિશે કોઈ સ્પષ્ટ નિયમો નથી.
Pic credit - google
આ મુદ્દે સોશિયલ મીડિયા ભારે ચર્ચા ચાલી છે, લોકો છોકરીના નિર્ણયને બોડી ઓટોનોમી ગણાવીને સમર્થન કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેને મહિલાઓની સુધારણાને બદલે શોષણ માની રહ્યા છે.