Jamnagarના ડેમને સૌની યૌજનાથી કરાયો લીંકઅપ, શહેરમાં પીવાના પાણીની સમસ્યાનો આવ્યો ઉકેલ

જામનગરમાં (Jamnagar) શહેરમાં જે ડેમમાંથી પીવાનુ પાણી મળે છે તે તમામ ભરાઇ ગયા છે. જેનાથી હવે આખા વર્ષ દરમિયાન પાણી વિતરણની સમસ્યા નહી થાય. તેમજ સૌની યોજના હેઠળ ડેમ લીંકઅપ થતા પીવાના પાણીની સમસ્યા કાયમી ઉકેલ આવ્યો છે.

Jamnagarના ડેમને સૌની યૌજનાથી કરાયો લીંકઅપ, શહેરમાં પીવાના પાણીની સમસ્યાનો આવ્યો ઉકેલ
જામનગરનો રણજીતસાગર ડેમ છલકાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 9:57 AM

ગુજરાતમાં ચોમાસુ (Gujarat Monsoon) ક્રમશ: વિદાય લઈ રહ્યુ છે. જામનગરમાં (Jamnagar) ઘણા દિવસથી જિલ્લામાં આકરો તડકો અનુભવાઈ રહ્યો છે. જો કે આ સ્થિતિ વચ્ચે પણ જામનગર જિલ્લાનો રણજીતસાગર ડેમ (Ranjitsagar Dam) છલકાઈ ગયો છે. ઉંડ અને સસોઈ ડેમમાં પણ પાણીનો સારો એવો જથ્થો સંગ્રહિત થયો છે તો જામનગરના ડેમમાં પાણીની સારી એવી આવકના પગલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને આશા છે કે રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા પીવાના પાણીના પ્રશ્નનો અંત આવશે અને આ વર્ષે લોકોને પીવાના પાણી માટે સમસ્યા નહીં સર્જાય.

રણજીતસાગર ડેમ સૌની યોજનાથી લીંકઅપ કરાયો

જામનગરમાં શહેરમાં જે ડેમમાંથી પીવાનું પાણી મળે છે તે તમામ ભરાઈ ગયા છે. જેનાથી હવે આખા વર્ષ દરમિયાન પાણી વિતરણની સમસ્યા નહીં થાય. તેમજ સૌની યોજના હેઠળ ડેમ લીંકઅપ થતા પીવાના પાણીની સમસ્યા કાયમી ઉકેલ આવ્યો છે. અગાઉ જામનગરમાં પુરતો વરસાદ ના થતા ડેમ પૂર્ણ રીતે ભરાયા ના હતા. જામનગર શહેરને પીવાનું પાણી પાડતો રણજીતસાગર ડેમ વરસાદી પાણીથી 25 ટકા ભરાયો હતો. બાદમાં સૌની યોજનાથી લીંકઅપ થતા 27 ફુટ સુધી ભરીને તેને ઓવરફલો કરવામાં આવ્યો. શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ડેમમાં પુરતુ પાણી હોવાથી એક વર્ષ સુધી નિયમિત પાણી વિતરણ થશે.

જામનગરવાસીઓની પાણીની સમસ્યા થઈ દૂર

જામનગર શહેરને દૈનિક 110 એમએલડી પાણીની જરૂરીયાત છે. જે રણજીતસાગર, ઉંડ અને સસોઈ ડેમમાં મેળવવામાં આવે છે. જ્યારે વરસાદ ના થાય કે અપુરતો થાય તો પીવાના પાણીની સમસ્યા થતી. પરંતુ હવે સૌની યૌજનાથી ડેમ લીંકઅપ થતા જરૂરીયાત મુજબ પુરતુ પાણી મળી રહેશે. જામનગર શહેરમાં હવે પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ થયો છે. પાણીની સમસ્યાનો ઉકેલ આવતા શહેરીજનોએ ખુશી વ્યકત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ચોમાસાની વિદાય

હવે ગુજરાતમાં વરસાદ નહીં પડે. 21 સપ્ટેમ્બરથી સત્તાવાર કચ્છમાંથી ચોમાસાની વિદાય થવાની શરુઆત થઈ ગઈ છે. પરંતુ હવામાન વિભાગે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">