06 ઓક્ટોબરના મહત્વના સમાચાર : SIR વિવાદમાં 19 વિપક્ષી દળો દિલ્લીમાં ચૂંટણી પંચનો કરશે ઘેરાવ, સંસદથી ECI સુધી 3 કિમીની કરશે કૂચ
આજે 06 ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ફ્લાયદુબઈ ફ્લાઈટ હુમલા મામલે ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું- ‘ઈરાન જ જવાબદાર’
ફ્લાયદુબઈની ફ્લાઈટ સાથે બનેલી ઘટનાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે, “વ્યક્તિગત રીતે હું માનું છું કે ફ્લાઈટ પર થયેલા હુમલા માટે ઈરાન જ જવાબદાર છે.” 30 સપ્ટેમ્બરે ઓમાનના હમ્મામીએ ફ્લાઈટને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હોવાના મામલે તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિવિધ દેશોની એજન્સીઓ દ્વારા હમ્મામીની ભૂમિકા અને ઘટનાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.
-
ગલ્ફ દેશોમાં ચાલતો સંઘર્ષ વધુ વિસ્ફોટક બને તેવી શક્યતા
હુતીઓને પરાસ્ત કરવા માટે મક્કા સંરક્ષણ કરાર સક્રિય કરવામાં આવ્યો છે અને આ કરાર સક્રિય થતાં જ પાકિસ્તાની અને તુર્કી સૈનિકો સાઉદી અરેબિયા પહોંચી છે.. પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષ વચ્ચે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મક્કા સંરક્ષણ કરાર સક્રિય થતાં જ હવે ગલ્ફ દેશોમાં ચાલતો સંઘર્ષ વધુ વિસ્ફોટક બને તેવી શક્યતા છે. એટલું જ નહીં ગલ્ફ દેશો સુધી સમિત રહેલા યુદ્ધનો વ્યાપ વધી શકે છે અને આસપાસના દેશોને પણ તેની આગ દઝાડી શકે છે.
-
-
SIR પર આજે વિપક્ષનો વિરોધ
ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો વિરોધ કરવા માટે વિપક્ષ આજે દિલ્હીમાં રસ્તાઓ પર ઉતરશે. ભારત બ્લોકના સભ્યો સંસદ ભવનથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી કૂચ કરશે.
-
SIR પર આજે વિપક્ષનો વિરોધ
ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો વિરોધ કરવા માટે વિપક્ષ આજે દિલ્હીમાં રસ્તાઓ પર ઉતરશે. ભારત બ્લોકના સભ્યો સંસદ ભવનથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી કૂચ કરશે.
આજે 06 ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Oct 06,2026 7:49 AM