19 જુલાઈએ તૃપ્તિ ડિમરી આપશે ‘બેડ ન્યૂઝ’, વિકી કૌશલ સાથે બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ

તૃપ્તિ ડિમરીની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ પહેલીવાર વિકી કૌશલની સામે જોવા મળવાની છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ આ વર્ષે થિયેટરોમાં રિલીઝ થશે.

19 જુલાઈએ તૃપ્તિ ડિમરી આપશે 'બેડ ન્યૂઝ', વિકી કૌશલ સાથે બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ
Tripti Dimri - Vicky Kaushal - Ammy VirkImage Credit source: Instagram
Follow Us:
| Updated on: Mar 18, 2024 | 7:39 PM

‘એનિમલ’ પછી તૃપ્તિ ડિમરીની બેગ પ્રોજેક્ટ્સથી ભરાઈ ગઈ છે. એક્ટ્રેસની નવી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે 19 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થશે. એક્ટ્રેસે પોતે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આની જાહેરાત કરી હતી. આ જાહેરાતની સાથે જ એક નાનકડો વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો જે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

તૃપ્તિ અને વિકી એકસાથે મળશે જોવા

આ ફિલ્મનું નામ છે ‘Bad News’. તૃપ્તિ ડિમરી સિવાય આ ફિલ્મમાં વિકી કૌશલ અને પંજાબી એક્ટર અને સિંગર અમરિન્દર પાલ સિંહ વિર્ક પણ છે. તે એમી વિર્કના નામથી વધુ ફેમસ છે. ફિલ્મની જાહેરાતની સાથે જ ફિલ્મની એક વીડિયો ક્લિપ પણ શેર કરવામાં આવી છે જેમાં આ ત્રણેય સ્ટાર્સ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

19 માર્ચે થશે રિલીઝ

ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ 19 માર્ચ, 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વીડિયો, કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ અને લીઓ મીડિયાનું જોઈન્ટ વેન્ચર છે. ફિલ્મની જાહેરાત થતાં જ ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા હતા. આ ફિલ્મમાં ‘ભાભી 2’ એક્ટ્રેસ પહેલીવાર વિકી કૌશલ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

‘ભૂલ ભુલૈયા 3’માટે મળી મોટી રકમ

આ પહેલા તૃપ્તિએ કાર્તિક આર્યન સાથે ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ સાઈન કરી છે. આ ફિલ્મમાં તૃપ્તિના નામની જાહેરાત ખૂબ જ રસપ્રદ રીતે કરવામાં આવી હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે એક્ટ્રેસે આ ફિલ્મ માટે તેની ફી બમણી કરી દીધી છે. એટલે કે તે આ ફિલ્મ માટે 80 લાખ લઈ રહી છે. રિલીઝ થયેલી આ ફિલ્મના બંને પાર્ટ સુપરહિટ રહ્યા હતા. આવામાં આશા છે કે ત્રીજો ભાગ પણ સારું પ્રદર્શન કરશે. આ ફિલ્મના સ્ટાર્સે પોતે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે.

આ પણ વાંચો: ઓરીના બદલાયા તેવર! પાપારાઝીએ ફોટો પાડવાનું કીધું તો કહી આ વાત, જુઓ Video

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">