Spotted: ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળ્યા રણબીર કપૂર, બ્લેક હુડીમાં એક્ટરનો જોવા મળ્યો સ્વેગ
મુંબઈમાં ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળેલા રણબીર કપૂર (Ranbir Kapoor) ઘણા દિવસો બાદ દિલ્હીથી મુંબઈ પરત ફર્યા છે. રણબીર છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં તેમની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા.
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor ) ઘણા દિવસો બાદ મુંબઈ પરત ફર્યા છે.
1 / 6
રણબીર કપૂર છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં હતા જ્યાં તે પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં, હવે તે મુંબઈ પાછા ફર્યા છે, જુઓ અભિનેતાની ખાસ તસ્વીરો.
2 / 6
રણબીર કપૂર ઘણા દિવસો પછી મીડિયાને મળ્યા, અભિનેતા ખૂબ સારા મૂડમાં દેખાયા.
3 / 6
રણબીર કપૂર દિલ્હીમાં શ્રદ્ધા કપૂર સાથે તેમની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા.
4 / 6
બ્લેક હુડીમાં રણબીર કપૂર ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં દેખાયા
5 / 6
રણબીર કપૂર આજે ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળ્યા હતા.