અમરેલી શહેર આજે પોતાની જ સમસ્યાઓને લઈને જડબેસલાક બંધ રહ્યું હતું. શહેરમાં તૂટેલાં રસ્તાઓ, ખાડાઓ જેવી સમસ્યાઓને લઈને લોકોએ બંધ પાળ્યો હતો. અમરેલી શહેરની દુર્દશાથી ત્રસ્ત અમરેલીના શહેરીજનો, ડોકટરો અને વેપારીઓ દ્વારા અમરેલી બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ. જેનો શહેરીજનોએ જબ્બર પ્રતિસાદ આપ્યો અને ગામ સંપુર્ણ બંધ રહ્યું. આજે અમરે�
સામાન્ય રીતે ક્યારેય કોઈ મુદ્દે ભેગા ન થતાં ભાજપ-કોંગ્રેસે હાથ મિલાવ્યા છે. અમરેલીમાં તૂટેલા રસ્તાઓની હાલત જોતાં આખરે અમરેલી ભાજપ-કોંગ્રેસે ભેગા થઈને આ રસ્તાઓની સ્થિતિ સુધારવાનું બીડું ઝડપ્યું છે. અમરેલીના તૂટેલા રસ્તાઓ અને શહેરની દુર્દશાથી ત્રસ્ત ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને શહેરીજનોએ અમરેલીના રાજકમલ ચોકમાં થાળી વગાડ