TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
International Tiger Dayની ઉજવણી શા માટે કરવામાં આવે છે? શું તમારે વાઘ જોવા છે? તો પહોંચો આ સ્થળો પર
શું તમે જાણો છો કે વિશ્વના 70% થી વધુ વાઘ ભારતમાં જોવા મળે છે? સાંસ્કૃતિક અને કુદરતી સંસાધન તરીકે તેના મૂલ્યના પ્રતીક તરીકે, આ જાજરમાન પ્રાણીને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને વિશ્વભરના દેશોમાં દર વર્ષે 29 જુલાઈએ ઈન્ટરનેશનલ ટાઈગર ડેની ઉજવણી કરવામાં આવે છે.
- Kamal Nagla
- Updated on: Jul 29, 2023
- 12:20 pm