TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
પત્ની ભાજપમાં, બહેન કોંગ્રેસમાં, જાણો રવિન્દ્ર જાડેજાએ કઈ પાર્ટીને સપોર્ટ આપ્યો?
લોકસભાની ચૂંટણીનુ કાઉન્ટ ડાઉન શરૂ થતાની સાથે જ રાજકારણમાં નવા નવા સમીકરણો સામે આવી રહ્યા છે. પરંતુ લોકસભાની ચૂંટણીમાં રવિન્દ્ર જાડેજા અને તેનો પરિવાર ચર્ચામાં રહ્યો. TV9 Gujarati આજ કાલ રવિન્દ્ર જાડેજા બે રીતે ચર્ચામાં છે, એક તો વર્લ્ડ કપમાં સ્થાન મળવુ અને બીજુ રાજકોટના રાજકારણને લઈને. પત્ની રિવાબા ભાજપમાં જોડાયા બાદ રવિન્દ્ર જાડેજાની બહેન […]
- jignesh.k.patel
- Updated on: Apr 15, 2019
- 5:56 pm
રાહુલ ગાંધીની સામે પ્રવક્તા શકીલ અહેમદે કર્યો બળવો, પ્રવક્તા પદેથી આપ્યુ રાજીનામુ, પાર્ટીની વિરોધમાં જઈને મધુબનીથી લડશે ચૂંટણી
શકીલ અહેમદે પાર્ટીના પ્રવક્તા પદેથી રાજીનામુ આપી દીધુ છે. શકીલ અહેમદ બિહારની મધુબનીથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડશે. કોંગ્રેસ નેતા શકીલ અહેમદે પાર્ટીના પ્રવક્તા પદથી રાજીનામુ આપ્યુ છે. શકીલ અહેમદ બિહારના મધુબનીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. શકીલ અહેમદે ટ્વિટ કરી આ વાતની જાહેરાત કરી, “મે મધુબની સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવવાનુ નક્કી કર્યું […]
- jignesh.k.patel
- Updated on: Apr 15, 2019
- 3:07 pm
પાકિસ્તાને વધુ ૧૦૦ ભારતીય માછીમારોને મુક્ત કર્યા
પુલવામા આતંકવાદી હુમલા બાદ બંને દેશ વચ્ચે નિર્માણ થયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાને સદ્ભાવનાના સંકેતરૂપે આજે વધુ ૧૦૦ માછીમારોને મુક્ત કર્યા હતા. એક મહિનામાં ચાર તબક્કામાં ૩૬૦ ભારતીય કેદીઓને મુક્ત કરવાની પાકિસ્તાને કરેલી જાહેરાતના બીજા બૅચનો આ હિસ્સો છે. પાકિસ્તાને ૭ એપ્રિલે પ્રથમ તબક્કામાં ૧૦૦ ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા. સદ્ભાવનાના સંકેતરૂપે કરાચી સ્થિત માલિર […]
- jignesh.k.patel
- Updated on: Apr 15, 2019
- 2:24 pm
સાવધાન! લોકસભા ચૂંટણી દરમિયાન વોટ્સએપના નિયમોથી નજર હટી તો નંબર બ્લોકની દુર્ધટના ઘટી શકે છે, આ 4 કારણોથી વોટ્સએપ થઈ રહ્યા છે બ્લોક
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ થઈ ગયું છે અને હજી છ તબક્કાના મતદાન થવાના બાકી છે. ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા અને તેમા થતા વાયરલ મેસેજ મોટો રોલ ભજવે છે. અને આજ કારણ છે જેથી ખોટા મેસેજ વાયરલ થતા અટકાવવા માટે કેટલાક કડક પગલા લેવામાં આવી રહ્યાં છે. વોટ્સએપ પર ખોટી માહિતી મોકલનાર […]
- jignesh.k.patel
- Updated on: Apr 15, 2019
- 2:07 pm
છોટાઉદેપુર: લોકોના હાથે માર ખાવાનો સમય આવતા નેતાજી ભાગી છુટ્યા, ડ્રાઈવર આવી ગયો કર્મચારીના હાથે, ફેંટો અને લાતોથી થયું સ્વાગત, જુઓ આ વિડીયો
લોક રજૂઆતને વાચા આપવા પહોંચેલા ભાજપના ધારાસભ્યને ઉભી પૂંછડીયે ભાગવુ પડ્યું, ડ્રાઈવર હાથે ચડી જતા વિજ કંપનીના કર્મચારીઓએ ફેંટો અને લાતોથી માર્યો માર છોટાઉદેપુરમાં ભાજપના ધારાસભ્ય અભેસિંગ તડવીનો એક વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો MGVCL ની કચેરીનો છે. જ્યાં ધારાસભ્ય સ્થાનિકોની વેદનાને વાચા આપવા પહોંચ્યા હતા. કારણ કે, નસવાડી નગરમાં […]
- jignesh.k.patel
- Updated on: Apr 15, 2019
- 12:51 pm
બીજા તબક્કાના મતદાન પહેલા NDAને ફટકો, ઓમ પ્રકાશ રાજભરે ફાડ્યો છેડો, પૂર્વાંચલની 25 સીટો પર પાર્ટી લડશે ચૂંટણી
લોકસભા ચૂંટણી 2019માં પ્રથમ તબક્કાનુ મતદાન પૂર્ણ થયા પથી યોગી આદિત્યનાથના મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે આજે એક મોટો નિર્ણય લીધો. તેમણે બલિયામાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક કર્યા પછી એકલા હાથે 25 સીટો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. NDA થી અલગ થવાનો નિર્ણય કરવા વાળા ઓમપ્રકાશ રાજભરે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના […]
- jignesh.k.patel
- Updated on: Apr 15, 2019
- 11:54 am
ખરેખર ચોકીદાર નિકળ્યો ચોર, બેંક લોકરમાંથી ચોરી કર્યા 11 લાખના દાગીના
ચોરી કરેલા દાગીનામાં 25 તોલા સોનુ અને એક હિરા જડીત કડુ પણ સામેલ હતું. જેની કિમત અંદાજે 11 લાખ રુપિયા થાય છે. જ્યારે દાગીનાને લઈ બેંક કર્મચારીઓ પાસેથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા મહિલા ફરિયાદી આખરે પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી. ચૌકીદાર ચોર હે. આ જુમલો ચંદીગઢની મનીમાજરા સ્થિત એક બેંકના સિક્યુરીટી ગાર્ડ પર સાચો […]
- jignesh.k.patel
- Updated on: Apr 15, 2019
- 11:14 am
વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરમાંથી ઉતારેલા કાળા બેગ પર કોગ્રેસે દર્શાવી શંકા, કરી તપાસની માંગ
કોંગ્રેસે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકને ચિત્રદુર્ગના પ્રવાસ દરમિયાન હેલીકોપ્ટરમાં પોતાની સાથે શંકાસ્પદ કાળી બેગ ગઈ જવાના મામલે કોગ્રેસે તપાસની માંગ કરી છે. કોંગ્રેસ પ્રવક્તા આનંદ શર્માએ વડાપ્રધાનને કહ્યું કે, તે આ મામલે ખુલાસો કરે અને ચૂંટણી પંચ આ બેગમાં રહેલી સામગ્રીની તપાસ કરે. Suspicious box was offloaded from the PM's helicopter in Chitradurga, Karnataka […]
- jignesh.k.patel
- Updated on: Apr 14, 2019
- 6:27 pm
મોદીને વોટ આપવા માટે આ યુવાને છોડી દીધી ઓસ્ટ્રેલિયાની લાખો રુપિયાનો નોકરી!
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસકો ન માત્ર દેશ પરંતુ દુનિયામાં પણ ફેલાયેલા છે. તેવા જ એક પ્રશંસકે વોટ આપવા અને નરેન્દ્ર મોદીને બીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ઓસ્ટ્રેલિયામાં લાખોના પગારની નોકરી છોડી દીધી. કર્ણાટકના રહેવાસી સુધીન્દ્ર હેબ્બાર નામના વ્યક્તિએ એટલા માટે નોકરી છોડી કે તેને મતદાન માટે રજા મળી ન હતી. હેબ્બાર સિડની એરપોર્ટ પર […]
- jignesh.k.patel
- Updated on: Apr 14, 2019
- 5:05 pm
વિશ્વભરમાં થોડા સમય માટે ડાઉન થયું ફેસબુક, ઈન્સ્ટાગ્રામનું સર્વર, વોટ્સએપ પર પણ અસર!
ફેસબુક, વોટ્સએપ અને ઈંસ્ટાગ્રામ થોડા સમય માટે વિશ્વભરમાં અટક્યા બાદ ફરી કામ કરવા લાગ્યું છે. સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક કેટલાક સમય માટે અટક્યા બાદ ફરીથી કામ કરવા લાગી છે. ફેસબુક સાથે વોટ્સએપ અને ઈંસ્ટાગ્રામ પણ કામ કરવા લાગ્યું હતું. વિશ્વભરમાં સોશિયલ મીડિયા સાઈટ અટક્યા બાદ થોડા સમયમાં ફરીથી કાર્યરત થઈ હતી. મહત્વનું છે કે, કેટલાક […]
- jignesh.k.patel
- Updated on: Apr 14, 2019
- 4:48 pm
રાજકીય પક્ષને 2 હજારથી વધુ રોકડ દાન કરવા બદલ થઈ શકે છે કાર્યવાહી, જાણો આ નિયમ
જો તમે કોઈ રાજકીય પક્ષને 2 હજાર રૂપિયાથી વધુ રોકડ રકમ દાન કરો છો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આવકવેરા વિભાગ તમને મોટો દંડ ફટકારી શકે છે. આવકવેરા વિભાગે પોતાની જાહેરાતમાં કહ્યું છે કે, જો તમે નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ ફટકારવામાં આવી શકે છે. આવકવેરા વિભાગે ભારતીય નાગરિકોને રોકડ રકમનો ઉપયોગ […]
- jignesh.k.patel
- Updated on: Apr 14, 2019
- 1:34 pm
પુલવામા CRPF પર થયેલા હુમલાના વધુ એક આતંકીની NIAએ કરી ધરપકડ, જૈશનાં 5 આંતકી ઝડપાયા
પુલવામાના લેથપોરા માં CRPFના ગ્રુપ સેન્ટરમાં થયેલા આત્મઘાતી હમલામાં 5માં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. NIA એ ઈરશાદ અહેમદ નામના એક આતંકીની ધરપકડ કરી છે. ઈરશાદ અહેમદ કાશ્મીરના રત્નીપોરા વિસ્તારનો રહેવાસી છે. આ પહેલા આ મામલે ફૈયાજ અહેમદ માગરે, મંસૂર અહેમદ બટ્ટ, નિસાર અહેમદ તાંત્રે અને હિલાલ અંબાદ્રીની ધરપકડ કરવી આવી છે. ઈરશાદ અહેમદને લેથપોરા […]
- jignesh.k.patel
- Updated on: Apr 14, 2019
- 12:18 pm