AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છોટાઉદેપુર: લોકોના હાથે માર ખાવાનો સમય આવતા નેતાજી ભાગી છુટ્યા, ડ્રાઈવર આવી ગયો કર્મચારીના હાથે, ફેંટો અને લાતોથી થયું સ્વાગત, જુઓ આ વિડીયો

લોક રજૂઆતને વાચા આપવા પહોંચેલા ભાજપના ધારાસભ્યને ઉભી પૂંછડીયે ભાગવુ પડ્યું, ડ્રાઈવર હાથે ચડી જતા વિજ કંપનીના કર્મચારીઓએ ફેંટો અને લાતોથી માર્યો માર છોટાઉદેપુરમાં ભાજપના ધારાસભ્ય અભેસિંગ તડવીનો એક વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો MGVCL ની કચેરીનો છે. જ્યાં ધારાસભ્ય સ્થાનિકોની વેદનાને વાચા આપવા પહોંચ્યા હતા. કારણ કે, નસવાડી નગરમાં […]

છોટાઉદેપુર: લોકોના હાથે માર ખાવાનો સમય આવતા નેતાજી ભાગી છુટ્યા, ડ્રાઈવર આવી ગયો કર્મચારીના હાથે, ફેંટો અને લાતોથી થયું સ્વાગત, જુઓ આ વિડીયો
| Updated on: Apr 15, 2019 | 12:51 PM
Share

લોક રજૂઆતને વાચા આપવા પહોંચેલા ભાજપના ધારાસભ્યને ઉભી પૂંછડીયે ભાગવુ પડ્યું, ડ્રાઈવર હાથે ચડી જતા વિજ કંપનીના કર્મચારીઓએ ફેંટો અને લાતોથી માર્યો માર

છોટાઉદેપુરમાં ભાજપના ધારાસભ્ય અભેસિંગ તડવીનો એક વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો MGVCL ની કચેરીનો છે. જ્યાં ધારાસભ્ય સ્થાનિકોની વેદનાને વાચા આપવા પહોંચ્યા હતા. કારણ કે, નસવાડી નગરમાં વિજળી ગુલ થવાની ફરિયાદો વારંવાર ઉઠતી હતી. પરંતુ ચૂંટણી ટાણે મતદારોને રીઝવવા માટે ધારાસભ્ય જાતે જ MGVCL ની કચેરીમાં સ્થાનિકોને સાથે લઈ પહોંચી ગયા અને અધિકારીને તાત્કાલીક ધોરણે વિજળી પહોંચાડવા માટે જણાવ્યું.

એક તરફ મતદારોની ઉગ્ર રજૂઆત અને બીજી તરફ ધારાસભ્યની દાદાગીરી ભર્યા આદેશો, પછી તો MGVCLના અધિકારીઓ પણ રોષે ભરાઇ ગયા અને ધારાસભ્યનો જ ઉધડો લઈ લીધો. પરંતુ અધિકારીઓનો ગુસ્સો જોઈ ધારાસભ્ય ઊભી પૂંછડીયે ભાગી ગયા. પરંતુ બિચારો ડ્રાઈવર અધિકારીના હાથે ચડી ગયો અને અધિકારીઓએ ડ્રાઇવરને ધોઇ નાખ્યો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">