AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદીને વોટ આપવા માટે આ યુવાને છોડી દીધી ઓસ્ટ્રેલિયાની લાખો રુપિયાનો નોકરી!

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસકો ન માત્ર દેશ પરંતુ દુનિયામાં પણ ફેલાયેલા છે. તેવા જ એક પ્રશંસકે વોટ આપવા અને નરેન્દ્ર મોદીને બીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ઓસ્ટ્રેલિયામાં લાખોના પગારની નોકરી છોડી દીધી. કર્ણાટકના રહેવાસી સુધીન્દ્ર હેબ્બાર નામના વ્યક્તિએ એટલા માટે નોકરી છોડી કે તેને મતદાન માટે રજા મળી ન હતી. હેબ્બાર સિડની એરપોર્ટ પર […]

મોદીને વોટ આપવા માટે આ યુવાને છોડી દીધી ઓસ્ટ્રેલિયાની લાખો રુપિયાનો નોકરી!
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 14, 2019 | 5:05 PM
Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસકો ન માત્ર દેશ પરંતુ દુનિયામાં પણ ફેલાયેલા છે. તેવા જ એક પ્રશંસકે વોટ આપવા અને નરેન્દ્ર મોદીને બીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ઓસ્ટ્રેલિયામાં લાખોના પગારની નોકરી છોડી દીધી. કર્ણાટકના રહેવાસી સુધીન્દ્ર હેબ્બાર નામના વ્યક્તિએ એટલા માટે નોકરી છોડી કે તેને મતદાન માટે રજા મળી ન હતી.

હેબ્બાર સિડની એરપોર્ટ પર સ્ક્રિનિંગ ઓફિસર તરીકે કામ કરતો હતો. સુધીન્દ્રનું કહેવુ છે કે, તેને 5 થી 12 એપ્રિલ સુધીની રજા મળી હતી. પરંતુ તે રજા વધારી શકે તેમ ન હતો. કારણ કે આગામી દિવસોમાં ઈસ્ટર અને રમજાન આવતી હોવાથી એરપોર્ટ પર ભારે ભીડ થવાની હતી. પરંતુ હેબ્બાર કોઈપણ પરિસ્થિતિમાં વોટ આપવા માંગતો હતો માટે તેણે રાજીનામુ આપી દીધું અને તે ભારત પરત આવી ગયો.

હેબ્બારના કહેવા મુજબ તે એરપોર્ટ પર દુનિયાભરથી આવેલા લોકો વચ્ચે કામ કરે છે. મને ગર્વ થાય છે કે અન્ય દેશના લોકો એવુ કહેં છે કે, ભારતનું ભવિષ્ય સારુ છે અને તે શ્રેય નરેન્દ્ર મોદીને વિદેશી લોકો આપી રહ્યા હતાં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">