પ્રિન્ટ, રેડિયો અને ડિજિટલ ક્ષેત્રમાં એક દશક કરતા પણ વધુનો અનુભવ ધરાવે છે. હાલમાં TV9 ગુજરાતી Digital માં કન્ટેન્ટ રાઈટર અને કન્ટેન્ટ એડિટર તરીકે કાર્યરત છે. સાથે જ વેબ કન્ટેન્ટ અને સોશિયલ મીડિયામાં કામગીરી કરી રહ્યા છે. YouTube, Facebook, Instagram, Twitter જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બહોળો અનુભવ છે.
KBC 14 : કેબીસી શોમાં પહેલી વાર આવું બન્યું…એક્સપર્ટની સલાહ લેવી ખૂબ જ ભારે પડી-જાણો શું છે બાબત
KBC 14 : ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિમાં જ્યારે પણ સ્પર્ધકો મૂંઝવણમાં હોય છે, ત્યારે નિષ્ણાંતો તેમની મદદ માટે હાજર હોય છે. વર્ષોથી, શોમાં ઘણા સ્પર્ધકોએ નિષ્ણાંતોની મદદથી લાખો રૂપિયા જીત્યા છે. પરંતુ આવું પહેલીવાર બન્યું જ્યારે સ્પર્ધક માટે એક્સપર્ટની સલાહ લેવી ખૂબ જ ભારે પડી ગઈ હતી.
- Anjleena Macwan
- Updated on: Dec 17, 2022
- 11:11 am