Valsad News : વાપીમાં સગીરે સૂતા સૂતા ચલાવી બાઈક, સોશિયલ મીડિયા પર Video થયો વાયરલ

વલસાડના વાપીમાં સગીરે જીવના જોખમે સ્ટંટ કર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સગીરે ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં બાઈક ચલાવતા વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2024 | 3:25 PM

Valsad News : રાજ્યમાં અવારનવાર બાઈક પર સ્ટંટ કરતા હોય તેવા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે ફરી એક વાર આવો જ સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે. વલસાડના વાપીમાં સગીરે જીવના જોખમે સ્ટંટ કર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સગીરે ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં બાઈક ચલાવતા વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

વાહનમાલિકની કરાઈ ધરપકડ

સગીરે સૂતા – સૂતા બાઈક ચાલવતો નજરે પડ્યો છે. સગીર વાહનચાલકે ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવ્યા હતા.સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા વાપીના GIDC પોલીસે સગીરને બાઈક આપનાર યુવકની ધરપકડ કરી હતી. પરંતુ જોખમી દ્રશ્યો જોવા મળતા વાપી ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે.

બનાસકાંઠામાં જોવા મળી જોખમી મુસાફરી

બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાંથી પણ જોખમી મુસાફરીના દ્રશ્યો સામે આવ્યા છે. અંતરિયાળ અને સરહદી વિસ્તારમાં જોખમી મુસાફરી જોવા મળી છે. લોકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ST બસ અનિયમિત હોવાના કારણે જોખમી મુસાફરી કરવા મજબૂર હોવાની માહિતી મળી રહી છે. જો કે RTO દ્વારા વાહનો સામે કાર્યવાહી નહીં કરતા અનેક સવાલો ઉભા થયા છે.

Follow Us:
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video
સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video
વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video
વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video
ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત
ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત
મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ
મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું
આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
g clip-path="url(#clip0_868_265)">