Gujarati Video : કચ્છના કોઠારા ગામે જર્જરિત પુલની કામગીરી શરુ, ગ્રામજનોએ ગામમા જવા વૈકલ્પિક રસ્તાની કરી માગ, જુઓ Video

વિદ્યાર્થીઓ સહિત દર્દીને ઈમરજન્સીમાં હોસ્પિટલમાં પહોંચાડવા માટે ભારે મુશ્કેલી સર્જાય છે. ગ્રામજનો ડાયવર્ઝનની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામા આવે તેવી રજૂઆત કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 10:32 AM

કચ્છના કોઠારા ગામે નવા પુલના કામને લઇને સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે. જો ઘટનાની વાત કરીએ તો કોઠારા ગામે જર્જરિત પુલના નવિનીકરણની મંજૂરી મળતા જૂનો પૂલ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જર્જરિત બની ગયેલો પુલ તળાવ ઉપરથી પસાર થાય છે અને ગામમાં પ્રવેશવાનો એકમાત્ર વિકલ્પ છે. પુલ તોડી પાડવાથી ગ્રામજનોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : Gujarati Video : વનવિભાગના પાપે અગરિયાઓની દયનીય સ્થિતિ ! કચ્છના અગરિયાઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર, જુઓ Video

વિદ્યાર્થીઓ સહિત દર્દીને ઈમરજન્સીમાં હોસ્પિટલમાં પહોંચાડવા માટે ભારે મુશ્કેલી સર્જાય છે. ગ્રામજનો ડાયવર્ઝનની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામા આવે તેવી રજૂઆત કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઇને નલિયા પ્રાંત કચેરીમા આવેદનપત્ર આપી યોગ્ય ડાયવર્ઝન બનાવવાની તથા પંચાયતને વિશ્વાસમાં લઇને વૈક્લિપક રસ્તાની વ્યવસ્થા કરવાની માગ કરી છે.

આ અગાઉ રાજકોટના જસદણમાં ભાદર નદીનો પુલ જર્જરિત હાલતમાં હોવાના ટીવીનાઈનના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. જસદણના બાયપાસ રોડ પર આવેલો ભાદર નદીનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં હતો. જે બાદ ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું અને યુદ્ધના ધોરણે રોડ અને પુલનું સમારકામ હાથ ધર્યું હતું.

Follow Us:
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
g clip-path="url(#clip0_868_265)">